CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 38 of 54 - CIA Live

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17570

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.9મી મે 2019ની સવારે આઠ વાગ્યા પહેલા જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ ચૂક્યું હતું. અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ સ્કુલોએ મળસ્કે ચાર વાગ્યાથી જ પરીણામ માટે વેબસાઇટ પર ખાંખોખોળા કરવાના શરૂ કરી દીધા હતા. સવારે પોણા સાતેક વાગ્યાથી વેબસાઇટ પર પરીણામ દેખાવાનું શરૂ થયું હોવાનું પેરેન્ટેસે જણાવ્યું હતું.

કેમેસ્ટ્રીએ રડાવી નાંખ્યા

ગુજરાત બોર્ડે ધો.12 સાયન્સમાં કુલ 15 વિષયોની પરીક્ષા લીધી હતી. 15 વિષયો પૈકી સૌથી ઓછું પરીણામ કેમેસ્ટ્રી વિષયનું આવ્યું છે. ઉપરના કોષ્ટક પરથી જોઇ શકાય છે. કેમેસ્ટ્રીનું પરીણામ ફક્ત 72.86 ટકા આવ્યું છે. જે તમામ વિષયોમાં સૌથી ઓછું છે. કેમેસ્ટ્રીમાં જ સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ધો.12 સાયન્સના પરીણામ અંગે મળેલા પ્રાથમિક રિપોર્ટસ અને ફિડબેક એવા છે કે વિદ્યાર્થીઓને જેમાં ડર હતો અને જે વિષયનું પેપર કહેવાય છે કે ખરાબ રીતે સેટ કરવામાં આવ્યું હતું. પરીક્ષા પછી ગુજરાતભરમાંથી કેમેસ્ટ્રી વિષયની ફેર પરીક્ષા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. એ કેમેસ્ટ્રીનું પરીણામ આજે સાવ કંગાળ રહ્યું હતું.

સેંકડો નહીં પણ હજારો વિદ્યાર્થીઓનું પરીણામ કેમેસ્ટ્રીએ બગાડી નાંખ્યું છે. જે વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી સિવાયના વિષયોમાં 80 પ્લસ માર્કસ લાવ્યા છે તેમને કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસિંગ મળ્યું છે. અનેક વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.

શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવને વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોકલેલા રિપોર્ટસમાં એવી જ ફરીયાદો કરી કે કેમેસ્ટ્રીના પરીણામથી બિલકુલ સંતોષ નથી. કેમેસ્ટ્રીનું પેપર ખરાબ ગયું હતું અપેક્ષા હતી જ કે રીઝલ્ટ ખરાબ જ આવવાનું છે. અને આજે એ જ સ્થિતિ સર્જાય ચૂકી છે.

ડમી સ્કુલોએ ડાટ વાળ્યા, જેઇઇમાં મેરીટ લાવ્યા પણ પ્રવેશ માટેની લાયકાત મેળવી ન શક્યા

એવા પણ રિપોર્ટસ મળ્યા છે કે જેઇઇ મેઇન્સમાં જે વિદ્યાર્થીઓને 85થી ઉપર સ્કોર છે, 90 પ્લસ સ્કોર છે એવા વિદ્યાર્થીઓ આજે ધો.12ના પરીણામમાં 70 ટકા પણ મેળવી શક્યા નથી. એટલે કે તેઓ એનઆઇટીમાં મેરીટમાં પ્રવેશપાત્ર બની ગયા છે પરંતુ, તેમની પાસે એનઆઇટીમાં પ્રવેશ માટેની લાયકાત જેટલા પણ માર્કસ ધો.12માં મેળવી શક્યા નથી.

જેઇઇ મેઇનમાં મેરીટ હોય અને પ્રવેશ માટેની લાયકાત જેટલા પણ માર્કસ ધો.12માં ન મેળવી શકેલા વિદ્યાર્થીઓ ડમી સ્કુલોના હોવાનું જાણવા મળે છે. જેમણે સ્કુલના ભોગે ટ્યુશનને મહત્વ આપ્યું એવા વિદ્યાર્થીઓ પણ ઉડી ગયા હતા.

May 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9650

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામની પ્રાથમિક  જાહેરાત તા.9મી મે સવારે 8 વાગ્યે ઇન્ટરનેટથી તેમજ પરીણામની હાર્ડ કોપી શાળા પરથી બપોરે 12 વાગ્યે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રૂપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આ લખાઇ રહ્યું છે ત્યારે પરીણામની પૂર્વ સંધ્યા છે અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનારા અંદાજે 1.45 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી છે. તમામના મનમાં એક જ સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે અને એ સવાલ કેમેસ્ટ્રીનું પરીણામ કેવું આવશે એ છે.

ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી ખૂલી ગઇ છે કે જો પરીણામ ખરાબ આવશે તો એ કોલેજોમાં વિદ્યાર્થી સંખ્યા નહીં થાય અને કોલેજો બંધ કરવાની સ્થિતિ પેદા થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગુજરાતનુ પરીણામ તો સારુ જ આવવાનું છે.

બી ગ્રુપ વાળા માટે પ્રવેશ સમસ્યા સર્જાશે

ધો.12 બી ગ્રુપમાંથી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશની સમસ્યા સર્જાય તેમ છે. કેમકે ગત વર્ષ કરતા બી ગ્રુપમાં આ વખતે અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં નોંધાયા છે. 12 હજાર જેટલી સીટ બી ગ્રુપના અભ્યાસક્રમોમાં વધી નથી. પરીણામે બી ગ્રુપના વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં પ્રવેશ ન મળે અથવા તો પ્રવેશ વંચિતરહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

એ ગ્રુપમાં એન્જિનિયરિંગમાં 50 ટકા સીટો ખાલી રહેેશે

એ ગ્રુપમાં એટલે કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં પ્રવેશની કોઇ સમસ્યા નહીં સર્જાય કેમકે 60,900થી વધુ ઇજનેરીની સીટ્સની સામે ગુજકેટની પરીક્ષા ફક્ત 47000 જેટલી વિદ્યાર્થીઓએ આપી છે. આમ, અત્યારથી જ 13 હજાર જેટલી સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે. ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ બધા જ ઇજનેરીમાં પ્રવેશ લેતા નથી, કેટલાક ફાર્મસીમાં, કેટલાક આર્કિટેક્ચરમાં, કેટલાક લોકલ યુનિ.માં બીએસસીમાં પ્રવેશ મેળવશે તો કેટલાક જેઇઇ થકી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જશે. આમ એ ગ્રુપમાં ઇજનેરીની સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિ સર્જાશે.

ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રુપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019માં વર્ષે એ ગ્રૂપમાં અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જયારે બી ગ્રૂપમાં અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ છેલ્લી તક છે. જયારે એનસીઇઆરટી પ્રમાણેના પાયલોટ પ્રોજેક્ટમા સામેલ થયેલી સ્કૂલોના ૧૨૨૬૩ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.

May 8, 2019
mbbs.jpg
207min1064

તા.9મી મે 2019 ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ઘોષિત થવાનું છે. સૌથી વધુ સમસ્યા ધો.12 બાયોલોજી ગ્રુપ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ એમબીબીએસ કરવા ઇચ્છતા હોય છે પરંતુ, તેમનો નીટ પરીક્ષાનો સ્કોર એવો હોય છે કે તેમને ગુજરાત કે ભારતની મેડીકલ કોલેજોમાં એમબીબીએસમાં પ્રવેશ મળી શકતો નથી. આવા વિદ્યાર્થીઓ માટે અહીં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્ય કરેલી વિશ્વભરની મેડીકલ કોલેજોની યાદી પ્રકાશિત કરવામાં આવી છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ડોક્ટરીની પદવી મેળવી શકે છે.

એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે ફોરેનની મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓએ ભારતમાં તબીબી વ્યવસાય કરવા માટે પાછા આવવું હોય ત્યારે તેમણે ભારતમાં એફ.એમ.જી.ઇ. (ફોરેન મેડીકલ ગ્રેજ્યુએશન એક્ઝામ) આપવી પડે છે.

અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ થતાં વિદ્યાર્થીઓએ એફ.એમ.જી.ઇ ટેસ્ટ આપવી પડતી નથી.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સાઇટ પર વિશ્વભરની માન્ય મેડીકલ કોલેજોની યાદી જોવા માટે અહીં ક્લીક કરો

https://www.mciindia.org/CMS/information-desk/for-students-to-study-in-abroad

LIST OF FOREIGN MEDICAL INSTITUTIONS/UNIVERSITIES FOR MBBS OR EQUIVALENT COURSE

Medical Council of India Sector -8, Pocket-14, Dwarka, New Delhi
ADVISORY

It has come to the notice of the Medical Council of India that some Agents are providing misleading/false/fabricated information to the Indian Nationals who are desirous of taking admission in MBBS or its equivalent course in a University/Institution located outside India with regard to the fee structure, recognition/approval of the particular medical University/Institution, duration of the course etc.

The public at large is advised that before taking admission in MBBS or its equivalent course in a university outside India, confirmation of the fee structure and duration of the course should be directly obtained from the University/Institution concerned.

As far as status of recognition of a particular university/institution is concerned, it is informed that as per clause 4(1) of the Screening Test Regulation, 2002, any primary medical qualification which is confirmed by the Indian Embassy concerned to be a recognized qualification for enrolment as medical practitioner in the country in which the institution awarding such qualification is situated, can be considered to be a recognized medical qualification by the Medical Council of India for the purposes of issuance of Eligibility Certificate, entitle a candidate to appear in the Screening Test and grant of provisional/permanent registration by the concerned State Medical Council. Therefore, the candidates concerned are hereby advised to confirm the status of the medical qualification and its awarding university/institution from the Indian Embassy concerned and/or from the Medical Council of India. Prior to taking admission the candidates must make enquiries regarding fee structure from the Institution/University concerned.

Based upon the information received from the Indian Embassy/High Commission of India concerned, the list of foreign universities/institutions as approved/recognized by the authorities concerned in respective countries is given below:-

It is further informed that the Medical Council of India has neither appointed nor authorized any Agent/Broker/Lisioning Officer for admission of students into any medical course in India and abroad.

Eligibility Certificate

List of Medical Institutions/Universities approved by MOE, China for admitting International Students for Academic Course 2017-18 in English Medium.

List of institutions/universities imparting MBBS education/course in Bilingual/Chinese and approved by the Ministry of Education, Peoples Republic of China.

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students for Academic Year 2016-2017

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub: New list of Chines Medical Institutions admitting International Students

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students for Academic Year 2013-2014

 

It is stated that the Council has received a letter No.PEK/EDU/GNE/2013-4 dated April 8, 2013 and receiving date in the Council on 01.05.2013 from Sh. Vinayak Prataprao Chavan, First Secretary (Edu), Embassy of India, Beijing, China alongwith a letter/circular of Ministry of Educations of the people’s Republic of China in which the mentioned that the Department of International Cooperation and exchange of Ministry of Educations of People’s Republic of China, has issued a list of Institutions of higher learning recruiting International students of Clinical Medicine (English Medium) for the Academic year 2013-2014.

They have further stated that International Cooperation and Exchange Department of the Ministry of Education of the People’s Republic of China presents its compliments to the Embassy of Republic of India in China and has the honor to inform that ‘Name List of Universities that Enroll Undergraduate Clinical Major (English teaching) Foreign Students and enrollment Plan for the year 2013/2014. Further they have enclosed a list of 52 Institutions/Universities.

The names of 52 Institutions/Universities are mentioned as under:-

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students for Academic Year 

It is stated that Council has received a letter from the PRC Ministry of Education, which they mentioned that the International Cooperation and Exchange Department of the Ministry of Education of People’s Republic of China Ministry, has presents its compliments to the Indian Embassy for enrolment of Foreign Students in Under Graduate Clinical and Oral Medicine courses for the academic year 2012-2013.

They have further stated that the Department of Education of Peoples Republic of China has institutionalized the enrolment plan for 2012-2013 which include 50 colleges/universities teaching in English medium. Further they have enclosed a list of 50 Colleges/Universities and other related information can be downloaded from their website i.e. www.studyinchina.edu.cn. The names of 50 universities are mentioned as under:-

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students 

It is stated that Council has received a letter dated 25.04.2011 from Sh. Vinayak Prataprao Chavan, First Secretary (Press & Edu), Embassy of India, Beijing alongwith a letter/circular of Ministry of Education of Peoples Republic of China in which they mentioned that the International Cooperation and Exchange Department of the Ministry of Education of People’s Republic of China Ministry, has presents its compliments to the Indian Embassy for enrolment of Foreign Students in Under Graduate Clinical and Oral Medicine courses for the academic year 2011-2012.

They have further stated that the Department of Education of Peoples Republic of China has institutionalized the enrolment plan for 2011-2012 which include 49 colleges/universities teaching in English medium. Further they have enclosed a list of 49 Colleges/Universities and other related information can be downloaded from their website i.e.www.studyinchina.edu.cn The names of 49 universities are mentioned as under:-

It is pertinent to mention here that from the year 2007 the Govt. of China is sending a list of Medical colleges every year from the academic year 2007-08. As per the decision of the Executive Committee at its meeting held on 24.8.2007, the Council issues Eligibility Certificate only to those candidates who opted to take admission in those colleges as per the list send by Embassy of India, Beijing. Now, they have sent the list for the year 2011-2012.

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students for Academic Year 2010-2011.

It is stated that Council has received a fax letter dated 05.04.2010 from Smt. Jasminder Kasturia, First Secretary(Edu.&Visa), Embassy of India, Beijing alongwith a letter/circular of Ministry of Education of Peoples Republic of China in which they mentioned that the International Cooperation and Exchange Department of the Ministry of Education of People’s Republic of China Ministry, has presents its compliments to the Indian Embassy for enrolment of Foreign Students in Under Graduate Clinical and Oral Medicine courses for the academic year 2010-2011. They have further stated that the Department of Education of Peoples Republic of China has institutionalized the enrolment plan for 2010-2011 which include 34 colleges/universities teaching in English medium. Further they have enclosed a list of 34 Universities and other related information can be downloaded from their website i.e. www.studyinchina.edu.cn. The names of 34 universities are mentioned as under:-

It is pertinent to mention here that from the year 2007 the Govt. of China is sending a list of Medical colleges every year from the academic year 2007-08. As per the decision of the Executive Committee at its meeting held on 24.8.2007, the Council issues Eligibility Certificate only to those candidates who opted to take admission in those colleges as per the list send by Embassy of India, Beijing. Now, they have sent the list for the year 2010-2011.

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.: New list of Chines Medical Institutions admitting International Students 

It is stated that Council has received a fax letter dated 27.2.2009 from Smt. Jasminder Kasturia, First Secretary(Edu. & Visa), Embassy of India, Beijing alongwith a letter/circular of Ministry of Education of Peoples Republic of China in which they mentioned that the International Cooperation and Exchange Department of the Ministry of Education of People’s Republic of China Ministry, has presents its compliments to the Indian Embassy for enrolment to a six years under-graduate clinical medicine course in college/universities for the academic year 2008-2009.They have further stated that the Department of Education of Peoples Republic of China has institutionalized the enrolment plan for 2009-2010 which include 28 colleges/universities teaching in English medium. Any University/college which is not included in the list cannot enroll foreign undergraduate students for clinical and oral medicine to study in China. Further they have enclosed a list of 28 Universities and mentioned that the schedule can be downloaded from their website i.e. www.studyinchina.edu.cn. The names of 25 universities are mentioned as under:-

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.:New list of Chines Medical Institutions admitting International Students 

It is stated that Council has received a fax letter dated 28.5.2008 from Sh. Saurabh Kumar, Deputy Chief of Mission , Embassy of India, Beijing alongwith a letter/circular of Ministry of Education of Peoples Republic of China in which they mentioned that the International Cooperation and Exchange Department of the Ministry of Education of People’s Republic of China Ministry, has presents its compliments to the Indian Embassy for enrolment to a six years under-graduate clinical medicine course in college/universities for the academic year 2008-2009.

They have further stated that the Department of Education of Peoples Republic of China has institutionalized the enrolment plan for 2008-2009 which include 25 colleges/universities teaching in English medium. Any University/college which is not included in the list cannot enroll foreign undergraduate students for clinical and oral medicine to study in China. Further they have enclosed a list of 25 Universities an mentioned that the schedule can be downloaded from their website i.e. www.studyinchina.edu.cn. The names of 25 universities are mentioned as under:-

Medical COUNCIL OF INDIA
Pocket-14, Sector-8 Dwarka
New Delhi – 110077

Sub.:New list of Chines Medical Institutions admitting International Students 

Medical Council of India has received a letter dated 26.7.2007 from First Secretary(P-II), Embassy of India, Beijing, China, stating as under:-

  1. We have come across a report in the Chinese-language press about the announcement yesterday(25 July) of a provisional set of measures designed to impose stricter control, on English-language undergraduate Medical education imparted to foreign students in China. The full translation of the report, published in the official “Guangming Daily” of today (26 July) is enclosed herewith.
  2. You may like to note that many of the concerns raised in respect of Indian Medical students in China are sought to be addressed through these provisional measures. It is apparent that more control will be exercised by the designated bodies of the Chinese Ministry of Education. So far, as you are well aware, the Medical education institutes have been following their own standards for intake of foreign students.
  3. The report also mentions 30 Medical education institutes approved to enroll foreign students. From the website of the Ministry of Education, we obtained the list, along with their planned foreign students intake for the year 2007-08 (copy enclosed). While this does not answer our question on the status of students already enrolled in other institutes (and we have sought meeting with the Ministry of Education here to clarify this), it may be ensured in the meanwhile that no eligibility certificates are issued by concerned authorities in India for study in institutes other than those in the list.
  4. We are also obtaining the full set of the regulations, and will share with you our opinion after going through them in detail. In the meantime, grateful if the findings of the Ministry of Health delegation that visited China in June 2007 are shared with us, with instructions, if any, to Indian students in China.

In view of above, Medical Council of India has decided that w.e.f. 26.7.2007, the Eligibility Certificate should be issued only for the following institutes in China up to the number specified against each in respect of desirous of having Medical education in China:-

It has further been decided that in respect of six institutes in the above table for which the Government of China has decided not to have any intake in 2007-08 , no eligibility certificate should be issued in respect of the candidates desiring to have admissions in these six institutes for the current academic year.

Medical COUNCIL OF INDIA
Aiwan-E-Galib Marg, Kotla Road,
Opp. Mata Sundari College (for Women),
New Delhi-110002

ADVERTISEMENT : It is hereby brought to the notice of all concerned that as per the Indian Medical Council Act, 1956 ( as amended in 2001) and the Eligibility Requirements for taking Admission in an undergraduate Medical Course in Foreign Medical Institution Regulations, 2002, any candidate who has passed the qualifying examination either from India or an equivalent examination from abroad and is desirous of joining an undergraduate Medical course in any foreign Medical Institutions on or after 15th March, 2002 has to approach the Medical Council of India for issue an Eligibility Certificate for that purpose. The form of application for issue of Eligibility Certificate may be obtained from the Council office and the application should be submitted with all the relevant documents including a demand draft for Rs.500/- (Rupees Five Hundred only) in favour of Secretary, Medical Council of India, New Delhi. Copy of the application form is also available on the website of the Council ( www.mciindia.org ). No candidate who has obtained admission in any foreign Medical institution on or after 15th March, 2002 shall be permitted to sit for the Screening Test, after obtaining the Medical degree from abroad, for the purpose of registration in India, unless he/she produces the Eligibility Certificate issued by the Medical Council of India.Any further details may be obtained from the office of the Medical Council of India, New Delhi.

SD/(Dr. M. Sachdeva)
Secretary

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5560

ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક., (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.

વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇ કોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માગી હતી. ગુજરાત હાઇ કોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, 204 ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિધાર્રિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇ કોર્ટ દ્વારા 30 /10/2018ના ચુકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.

May 7, 2019
NEET-1.png
1min14910

ટ્રેન મોડી પડવાથી નિટની પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓને ફરી તક અપાશે: જાવડેકર

ટ્રેન મોડી પડવાને કારણે મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ ઇલેજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષા ચૂકનાર કર્ણાટકના વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી હતી. આ વિદ્યાર્થીઓની પરીક્ષા 20મી મેને દિવસે લેવામાં આવશે.

જાવડેકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે મને આ વાત જણાવતા આનંદ થાય છે કે ટ્રેન મોડી પડવાને કારણે કર્ણાટકના જે વિદ્યાર્થીઓ નિટની પરીક્ષા ચૂક્યા હતા, એમને વધુ એક તક આપવામાં આવશે. આ પરીક્ષા રવિવારે આખા દેશમાં લેવામાં આવી હતી, પણ કર્ણાટકના સેંકડો વિદ્યાર્થીઓની ટ્રેન પરીક્ષાના ચોક્કસ સમય કરતા બેંગલોર એક કલાક મોડી પહોંચી હતી.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આ મામલો ટ્વિટર પર હાઇલાઇટ કર્યો હતો અને એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કર્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષા લે છે અને એમણે પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફરેફાર ન કર્યો હોવાની જાહેરાત કરી હતી.

ઓડિશામાં પણ ચક્રવાત ફોનિને કારણે પરીક્ષા લંબાવીને 20મી મેને દિવસે લેવાનો નિર્ણય લેવાયો હતો.

May 6, 2019
admission-1280x1360.jpg
1min18010

જયેશ બ્રહ્મભટ્ટ 09253 44944

આગામી તા.9મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ રહ્યું છે અને એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીઓને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ આ વખતથી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્કિટેક્ચર વગેરે કોર્સમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે જરૂરી 14 આંકડાના પીન નંબરના વિતરણ તેમજ ઓનલાઇન ફી ભરવા માટેની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે.

14 આંકડાનો પીન ક્યારથી મળશે એની જાહેરાત હવે પછી અખબારોમાં જાહેરાત આપી કરવામાં આવશે

આ વખતથી કોટક બેંકમાં નહીં પરંતુ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની રાજ્યભરમાં પથરાયેલી ચોક્કસ બ્રાન્ચમાંથી ઓનલાઇન પ્રવેશ માટેનો જરૂરી 14 આંકડાનો પીન મળશે.

ગુજરાતમાં આવેલી ધો.12 પછી પ્રવેશ માટેની ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, આર્કિટેકચર, ધો.10 પછી ડિપ્લોમા, કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએ, એમસીએ વગેરે કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બહાર પાડવામાં આવતા 14 આંકડાના પીન નંબરનું મહત્વ ઘણું છે. તેના વગર રજિસ્ટ્રેશન થઇ શકે નહીં.

ગત વર્ષ સુધી કોટક બેંકમાંથી 14 ડિજિટનો પીન મળતો હતો હવે આ વર્ષથી બદલાયેલી વ્યવસ્થા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી પીન મળશે.

રાજ્યભરમાં આવેલી ICICI બેંકની 136 બ્રાન્ચ માંથી 14 આંકડાનો પીન મળશે

May 6, 2019
cbse1.jpg
1min4710

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.

આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

May 6, 2019
NEET-1.png
1min6300

હમ્પી એક્સપ્રેસ મોડી પડવાથી અને અગાઉથી માહિતી આપ્યા વિના પરીક્ષા કેન્દ્ર બદલાઇ જવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘નીટ’ની પરીક્ષા આપવામાં અસફળ રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ આમતેમ નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

બેંગલુરુમાં ‘નીટ’ પરીક્ષામાં ફેલાયેલી અંધાધૂંધીની વચ્ચે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ વિદ્યાર્થી અને તેમના માતાપિતા સાથે જોડાયા હતા અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનું ચૂકી ગયા તેમની માટે સ્પેશિયલ પરીક્ષાનો બંદોબસ્ત કરવા માગણી કરી હતી.

ટ્વિટર પર મૂકેલા એક સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે હમ્પી એક્સપ્રેસ સાત કલાક મોડી પડવાથી ઉત્તર કર્ણાટકના સેંકડો વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયા હતા. કુમારસ્વામીએ વડા પ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયૂષ

ગોયલ અને માનવ સંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને મધ્યસ્થી કરવા અને જે વિદ્યાર્થીઓ ટ્રેન મોડી પડવાને કારણે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ પરીક્ષામાં બેસવા બીજી તક આપવા જણાવ્યું હતું.

May 3, 2019
ca_logo.jpg
3min11600

જયેશ બ્રહ્મભટ્ટ

The Institute of Chartered Accountants of India (ICAI) has postponed the Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે તાત્કાલિક અસરથી જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મે 2019 એટલે કે ચાલુ મહિનામાં જ લેવામાં આવનારી સી.એ. અભ્યાસક્રમની ફાઉન્ડેશન પેપર-3 તેમજ સી.એ. ફાઇનલ્સમાં પેપર 4 અને 5ની પરીક્ષાઓ મૌકુફ રાખીને નવા સમયપત્રકની જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે.

આઇ.સી.એ.આઇ.એ ફાઉન્ડેશન અને ફાઇનલની પરીક્ષા મૌકુફ રાખીને નવા શિડ્યુલ પ્રમાણે કેમ લેવાનો આગ્રહ રાખ્યો એ અંગે કોઇ ચોક્કસ કારણ આપ્યા નથી ફક્ત એટલું જ જાહેર કર્યું છે કે અનિવાર્ય સંજોગોને લીધે હાલના સમયપત્રક મુજબની પરીક્ષાઓ મૌકૂફ રાખીને નવી તારીખે લેવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે આઇ.સી.એ.આઇ.ની બધી પરીક્ષાઓની તારીખો નથી બદલાઇ ફક્ત ફાઉન્ડેશન પેપર-3 તેમજ ફાઇનલ્સમાં પેપર-4 અને પેપર-5ની પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. આઇ.સી.એ.આઇ.ના ઘોષણા પત્ર અનુસાર નીચે મુજબ પરીક્ષામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

In a press release, issued today, the ICAI has cited certain unavoidable circumstances for the postponement of the said examination. The statement said, “It is notified for general information that due to certain unavoidable circumstances, Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination {Old as well as New Scheme} stand postponed.”

 

 

Candidates are hereby informed that there will be no change in the schedule of examinations for other papers, as already notified.

In other words, there will be no change in the schedule of examinations for other papers, as already notified.
Earlier, in view of Elections to the 17th Lok Sabha Parliamentary Constituencies across the country, the Chartered Accountant Examinations initially scheduled from May 2, 2019 to May 17, 2019 has been rescheduled and the said examinations will now be held from May 27, 2019 to June 12, 2019.

Foundation Course Examination – Under New Scheme

  • 4th, 7th, 9th & 11th June 2019

Intermediate (IPC) Course Examination – Under Old Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th & 10th June 2019

Intermediate Course Examination – Under New Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th, 10th & 12th June 2019

Final Course Examination – Under Old Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Final Examination – Under New Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Members’ Examination International Taxation – Assessment Test (INTT – AT)
4th & 7th June 2019

No examination is scheduled on 5th June 2019 (Wednesday) on account of Id-ul-Fitr.

However, it may be noted that there would be no change in the examination schedule in the event of any day of the
examination schedule mentioned above, being declared a Public Holiday by the Central Government or any State Government/ Local Authority

May 2, 2019
nta-neet-2019-final-schedule-declared.jpg
3min13690

આગામી તા.5મી મે 2019ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) 2019 લેવામાં આવશે. મેડીકલ અને ડેન્ટલ ઉપરાંત ગુજરાતમાં હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટે નીટ પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. 720 માર્કસની નીટ પ્રવેશ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ અત્યંત સ્ટ્રેસમાં હોય છે અને તેમની સાથે વાલીઓની પણ ચિંતાનો પાર હોતો નથી. કેમકે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે આનાથી વિશેષ બીજી કોઇ પરીક્ષાનો સ્કોર વેલિડ ગણાતો નથી.

નીટ યુજી 2019 ઓફલાઇન પેન અને પેપર પેટર્નથી લેવામાં આવશે.

પરીક્ષા આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પરીક્ષાર્થીઓ સાથે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ સ્ટ્રેસમાં આવ્યા વિના માનસિક રીતે મક્કમ બનીને પરીક્ષા આપવી જોઇએ.

ટોપીક વાઇઝ પ્લાન બનાવો

હવે નીટ આડે થોડા જ કલાકો બાકી રહ્યા છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ દરેકે દરેક મિનિટનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ તેમની પાસે ઉપલબ્ધ સમયને પહેલા એવા વિષયો અને ટોપીક્સમાં ફાળવવો જોઇએ, જેમાં મહાવરો છે અને બાદમાં થોડો સમય જે ટોપિક્સ અઘરા લાગતા હોય તેને ફાળવવો જોઇએ.  આ પ્રકારે સમગ્ર સિલેબસનું ટૂંકાગાળામાં રિવિઝન થઇ શકશે. સહેલું વાંચવું અને તેની પ્રેક્ટિસ જરૂરી છે કેમકે એમાંથી જ તમને શ્યોર માર્કસ મળવાના છે. એ પહેલા વાંચવાથી આત્મ વિશ્વાસ પણ વધશે જે અઘરા ટોપિક્સને યાદ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે

મહત્વના ફોર્મ્યુલા અને ડાયેગ્રામ (આકૃતિ)નો રિવિઝન પ્લાન બનાવો

નીટ પરીક્ષા આડેના થોડા કલાકોમાં વિદ્યાર્થીઓએ સૌથી મહત્વની બાબત ફોર્મ્યુલા અને ડાયેગ્રામ્સના રિવિઝન પર ધ્યાન આપવું જોઇએ. વિદ્યાર્થીઓએ વધુને વધુ સવાલો આધારિત ફોર્મ્યુલા સોલ્વ કરવી જોઇએ, જે માર્કની શ્યોરિટી વધારી આપશે.

પેપર પ્રેક્ટિસ

વિદ્યાર્થીઓએ દરરોજ એક મોડેલ ટેસ્ટ પેપર, મોક ટેસ્ટ પેપર કે અન્ય પેપરની પ્રેક્ટિસ ખાસ કરવી જોઇએ. પરીક્ષાના દિવસો અગાઉ કરેલી પેપર પ્રેક્ટિસ બહું જ ઉપયોગી નિવડે છે. પેપર પૂરું કરવામાં તમારો સમય કેટલો જાય છે એ અગાઉથી જાણી શકાતું હોવાથી મુખ્ય પરીક્ષાના દિવસે પેપરમાં સવાલો બાકી રહી જવાની સમસ્યા નાબૂદ કરી શકાશે. પેપર પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓને જવાબોમાં એક્યુરેસી અને ઝડપ બન્નેમાં વધારો કરી શકાશે.

સહેલા સવાલો પહેલા એટેન્ડ કરો

પરીક્ષાનું પેપર હાથમાં આવે અને જવાબો લખવાનું શરૂ કરો ત્યારે સહેલા સવાલો પહેલા એટેન્ડ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ એ પહેલેથી નક્કી કરી લેવું જોઇએ કે તેમની ખરી શક્તિ શેમાં છે અને તેમની વિકનેસ શેમાં છે. પરીક્ષામાં સહેલા સવાલો પહેલા અને ઝડપથી એટેન્ડ કરીને બાકીના અઘરા સવાલોના જવાબ આપવા માટે પર્યાપ્ત સમય મળી રહેશે. બિનજરૂરી સ્ટ્રેસમાં રહેવા કરતા ચિંતાથી કોઇ પ્રશ્ન ઉકેલાતા નથી એ રુએ જેટલું થાય અને જેટલું કર્યું છે એનું ફળ અવશ્ય મળવાનું છે એમ માનીને પરીક્ષા આપવી જોઇએ.

NEET UG 2019 exam tips you should follow for revision

The National Eligibility cum Entrance Test (NEET) for undergraduate medical courses will be held on May 5, 2019. With just a few days left for the exam, students need to increase their efforts and devotion to secure good scores in the exam.

The NEET UG entrance exam will be conducted by the National Testing Agency (NTA) for admission to MBBS/BDS Courses in India in Medical/Dental Colleges. The NEET UG 2019 test will be held in offline (pen and paper) mode across the country.

The students who have registered for the NEET UG 2019 examination can follow the last minute tips given below for better preparation or revision for the exam:

Make a topic-wise revision plan

Since only a few days are left for the exam, students need to make the most of their time. Divide your time subject-wise and revise those subjects/topics first that you know very well followed by the tough topics so that you have enough time for revision. Revise the whole syllabus in this manner.

Revise important formulas and diagrams

It’s very important to remember all the important formulas and diagrams. Solve more and more formula based questions to polish your skills.

Practice

Practice papers and mock test are the things that will give you confidence for the exam day. Try to solve as many as possible.  They will also help in improving your accuracy and speed.

Find out your strengths and weaknesses

By this time, you should know which are the sections/topics you are strong in and where you need to improve. On the exam day, try to attempt easy questions first, so that you would have enough time to solve the tougher ones.

Stay away from stress 

Don’t be anxious and stressed before the exam. Get proper sleep and eat healthy food to be fit. It is very important to stay both physically and mentally strong during exam time. Take proper rest and sleep a day before the exam and attempt the NEET UG 2019 paper with a fresh mind.