12 કોમર્સ : Surat માં કઇ સ્કુલના કેટલા A-1 ગ્રેડ ? વાંચો અહીં આખું લિસ્ટ
જયેશ બ્રહ્મભટ્ટ
આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ 294 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. એ-વન ગ્રેડ હાંસલ કરનારા કેટલા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એ અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા વહેલી સવારથી જ ગ્રાસરૂટ સરવે શરૂ કર્યા છે અને જેમ જેમ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની માર્કશીટની ઇમેજ સાથે અમને માહિતી મોકલવામાં આવી રહી છે તેમ તેમ અમે એ-વન ગ્રેડર્સની યાદી અપડેટ કરતા રહીએ છીએ.
એ-વન ગ્રેડ હાંસલ કરવો કે કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી
સુરત શહેર જિલ્લામાં અંદાજે 550થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે ધો.11-12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિવિધ પ્રવાહોનું શિક્ષણ આપી રહી છે, જેમાંથી વધુમાં વધુ 35 સ્કુલો હોય છે જેના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શકે છે. એ-વન ગ્રેડ હાંસલ કરવો અને કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ ટોચના એક ટકામાં આવતા હોય છે જેઓ સમગ્ર ગુજરાતના ટોપર્સ કહેવામાં આવે છે.
સ્કુલનું નામ વિસ્તાર એ-વન ગ્રેડ
આશાદીપ ગ્રુપ નાના વરાછા 64
આઇ.એન.ટેકરાવાળા શાળા પાલનપુર પાટીયા 14
તપોવન ગ્રુપ વરાછા 12
ભૂલકાભવન સ્કુલ અડાજણ રોડ 11
મૌની ઇન્ટનરનેશનલ સ્કુલ ઉત્રાણ 10
લુર્ડઝ કોન્વેન્ટ સ્કુલ અઠવાલાઇન્સ 09
સંસ્કારભારતી વિદ્યાલય તાડવાડી 08
અંકુર હાઇસ્કુલ હીરાબાગ 07
ભૂલકા વિહાર શાળા પાલ 06
જીવનભારતી વિદ્યાલય નાનપુરા 06
વનિતા વિશ્રામ અઠવાગેટ 05
એલ.પી.ડી.પૂણા હાઇસ્કુલ પૂણા ગામ 05
પી. પી. સવાણી સ્કુલ હીરાબાગ 05
ડાયમંડ ગર્લ્સ સ્કુલ વરાછા રોડ 04
જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોદાડરા 04
પીપી સવાણી સ્કુલ અબ્રામા 04
કેસી કોઠારી માધ્ય. શાળા હીરાબાગ 03
વી.એન. ગોધાણી કન્યા વિદ્યાલય કતારગામ 03
સિંધુ સેવા સમિતિ સ્કુલ અડાજણ 03
લીલાબા કન્યા વિદ્યાલય લાલદરવાજા 03
સીસી શાહ ઇંગ્લિશ મીડીયમ પાર્લે પોઇન્ટ 03
નિલ માધવ વિદ્યાલય નાના વરાછા 02
ઉમરીગર ઇંગ્લિશ મીડીયમ સ્કુલ ઉમરા 02
સરસ્વતી વિદ્યાલય અડાજણ 02
લીયો સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ઉધના 02
ડી.આર. રાણા વિદ્યાસંકુલ પાલનપુર પાટીયા 02
ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ કતારગામ 02
એલ.પી. સવાણી વિદ્યાભવન અડાજણ 02
ભૂલકાસાગર વિદ્યાલય વરાછા રોડ 02
સ્વામીનારાયણ એચ.વી વિદ્યાલય અડાજણ 02
ડીજીટલ શુભલક્ષ્મી હાઇસ્કુલ પૂણાગામ 02
શિશુકુંજ હાઇસ્કુલ પૂણાગામ 02
ગુરુકૃપા વિદ્યાસંકુલ હિન્દી મિડીયા ગુજ ઉધના 01
રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ પાર્લે પોઇન્ટ 01
પ્રેસિડેન્સી સ્કુલ અડાજણ 01
ગજેરા વિદ્યાભવન ગુજ.મા. ઉત્રાણ 01
સ્વામીનારાયણ ગુરુકુળ સિંગણપોર 01
એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ પાલનપુર પાટીયા 01
વશિષ્ઠ વિદ્યાલય વાવ-કામરેજ 01
સંસ્કારદીપ વિદ્યાલય મોટા વરાછા 01
ટી.એન્ડ ટી.વી. સાર્વ. વિદ્યાલય ગોપીપુરા 01
કેએલએસ બાલાજી ગર્લ્સ સ્કુલ ગોપીપુરા 01
અક્ષરજ્યોતિ હાયર સ્કુલ કતારગામ 01
પ્રેરણા હાઇસ્કુલ પૂણાગામ 01
ક્રિષ્ણા સ્કુલ પૂણાગામ 01
હરેકૃષ્ણ વિદ્યાલય યોગીચોક 01
યુનિટી પબ્લિક સ્કુલ કામરેજ 01
ભક્તિ ઇન્ટરનેશનલ પાસોદરા 01
અંબાબા ગર્લ્સ સ્કુલ હરીપુરા 01
વશિષ્ઠ હાઇસ્કુલ પૂણાગામ 01
આર.કે. વિદ્યાભવન પૂણાગામ 01
સરસ્વતી વિદ્યાલય અશ્વનિકુમાર રોડ 01
એસ્પાયર પબ્લિક સ્કુલ મોટા વરાછા 01
આપની શાળાના ધો.12 એ-વન ગ્રેડર્સની માહિતી અહીં ન હોય તો અમને સ્કુલનું નામ અને વિદ્યાર્થીની માર્કશીટની ઇમેજ 98253 44944 નંબર વ્હોટ્સએપ કરો
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now