જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કેટલીક તસ્વીરો અરેરાટી ઉપજાવતી હોય છે તો કેટલીક તસ્વીરો એવી પણ હોય છે તેને જ્યારે જોઇએ, જેટલી પણ વાર જોઇએ મનને અલૌકિક શૂકૂન આપનારી હોય છે. નજર ઠરી જાય, મન શાંતિ અનુભવે એવી એક બાળ ખેડૂતની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે.
અલ્હાબાદના કરછના ગામના એક ખેતરમાં ધાન રોપી રહેલા આ બાળ ખેડૂતનું નામ છે ઇન્દ્રજિત પટેલ. એની તસ્વીરો અલ્હાબાદના જ અભિનવ પાંડેએ તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. જેને અમે અહીં સાભાર પ્રસ્તુત કરી છે.
અલ્હાબાદના કરછના ગામના ખેતરમાં ધાનની રોપણી કરી રહેલ આ બાળ ખેડૂતનું નામ ઇન્દ્રજીત પટેલ છે જે સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે

સોશ્યલ મિડીયા સેન્સેશન બાળ ખેડૂત

સોશ્યલ મિડીયા સેન્સેશન બનવા માટે ટીકટોકની શું જરૂર

Read Also in This Site
- ‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ સાથે SGEMAની ‘Evolve 2.0’ કોન્ફરન્સ યોજાશે
- MEG/PTA પર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઝીરો કરવામાં આવેઃ આશિષ ગુજરાતી
- Surat Cyber Police એ ₹125 કરોડનું દેશવ્યાપી ફ્રોડ પકડ્યું, ઝારખંડ-પટણા ગેંગના 4ની ધરપકડ
- Colombia ભૂકંપ બાદ 132ના મોત, 6 એરપોર્ટ બંધ
- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘Restructuring IT Companies’ વિષય પર સેશન યોજાયું




























