કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો રોકવા માટ કેન્દ્ર સરકાર રોજેરોજ શ્રેણીબદ્ધ પગલાંઓ ભરી રહી છે. હાલમાં કોરોના વાઇરસ માટેનો ટેસ્ટ કોવીડ-19 દેશમાં 52 લેબોરેટરીમાં કરવામાં આવી રહ્યો છે. આ તમામે તમામ લેબોરેટરી મોટા ભાગે સરકારી મેડીકલ કોલેજોમાં છે. પરંતુ, હવે કેન્દ્ર સરકારે કોવીડ-19 ટેસ્ટ પ્રાઇવેટ એક્રિડીટેડ લેબોરેટરીને કરવા માટે મંજૂરી આપવાની યોજના બનાવી છે અને ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર મંજૂરી આપવામાં આવશે.
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના ડો.બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં ભારતમાં 52થી વધીને 125 જેટલા સ્થળોએ કોરોના વાઇરસ માટેનો કોવીડ-19 ટેસ્ટ થાય તેવી સગવડ ઉભી થઇ જશે.
તેમણે ઉમેર્યું કે ભારમાં અંદાજે 60 જેટલી પ્રાઇવેટ લેબોરેટરીઝ છે જે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ સાથે એફિલિએટેડ છે. આ લેબોરેટરીઝ કોવીડ-19 ટેસ્ટ કરવા માટે સક્ષમ છે અને તે બાબતનો ઉપયોગ કરવાનું કેન્દ્ર સરકારે વિચારી લીધું છે.
હાલમાં ભારતમાં દૈનિક 5000 સેમ્પલ્સ ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને ભારત હાલ રોજ ફક્ત 50થી 60 સેમ્પલ પર પ્રોસેસિંગ કરી રહ્યું છે. આગામી દિવસમાં જો કોવીડ-19 પ્રોસેસિંગ વધે તો ક્ષમતા વધારવા માટે અત્યારથી જ એડવાન્સમાં પગલાં વિચારી લેવામાં આવ્યા છે.
In English
In keeping with the demand for more testing, the Centre has decided to allow accredited private labs to test for Covid-19. Dr Balram Bhargava, director general of Indian Council of Medical Research – the country’s apex body for health research – confirmed this.
There are 50 to 60 private labs, accredited by the National Accreditation Board for Laboratories, that can do the test, Bhargava said.
At present, only government labs are permitted to do the test. Though their capacity is around 5,000 samples per day, only 60 to 70 samples are being processed daily. This is because current guidelines allow testing only for symptomatic individuals with travel history to affected countries or those in direct contact with an infected individual.
ICMR has a network of 106 Virus Research and Diagnostic Laboratories (VRDLs) across the country. These labs get samples of influenza like illnesses (ILIs) and severe acute respiratory infection (SARI) regularly.
Scientists said 13 of these labs have been testing 20 random samples for Covid-19 periodically since February to see if the novel coronavirus had spread to the community. The experts said all samples have so far tested negative.
કોરોના વાઇરસને લઇને સોશ્યલ મિડીયામાં અનેક ગેરસમજો, ખોટા સમાચારો પ્રસરી રહ્યા છે. હરહંમેશ આપને ઓથેન્ટીક સમાચારો, નક્કર માહિતી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. તા.19મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 169 હોવાનું કેન્દ્ર સરકારની ઓથોરિટીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.
ભારતની અપડેટેડ માહિતી
ભારતમાં મુંબઈમાં સૌથી વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબર પર 25 કેસ સાથે કેરળ છે અને આ પછી ઉત્તરપ્રદેશમાં 16, કર્ણાટકમાં 13, દિલ્હીમાં 10, તેલંગાણામાં 10, લદ્દાખમાં 8 કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 14 લોકો એકદમ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 5, કેરળ અને રાજસ્થાનમાં 3-3 અને દિલ્હીમાં 2 તથા તેલંગાણામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ છે. આ દર્દીઓ દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રના છે.
તા.19મી માર્ચની સ્થિતિએ કયા દેશમાંથી ભારત આવી ન શકાય
કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines
COVID-19 Case Definitions
Suspect Case:
A patient with acute respiratory
illness (fever and at least one sign/ symptom of respiratory disease (e.g.,
cough, shortness of breath) AND a history of travel to of residence in a
country/area or territory reporting local transmission (See NCDC website for
updated list) of COVID-19 disease during the 14 days prior to symptom onset;
OR
A patient / Health care worker
with any acute respiratory illness AND having been in contact with a confirmed
COVID-19 case in the last 14 days prior to onset of symptoms;
OR
A patient with severe acute
respiratory infection (fever and at least one sign/symptom of respiratory
disease (e.g., cough, shortness breath) AND requiring hospitalization AND with
no other etiology that fully explains the clinical presentation;
OR
A case for whom testing for
COVID-19 is inconclusive
Laboratory Confirmed case:
A person with laboratory confirmation of COVID-19 infection, irrespective of clinical signs and symptoms.
Click below to download ICMR Guidelines on Covid19
2 લાખ પૈકી 82,813 દર્દીઓ સાજા થઇ ચૂક્યા : હાલમાં 1.09 લાખ એક્ટીવ કેસ એમાં પણ 94 ટકાને માઇલ્ડ ઇન્ફેકશન
વિશ્વમાં દર્દીઓની સંખ્યાનો આંક 2 લાખ : 90,823 કેસમાં અંતિમ પરિણામ મળી ચૂક્યા છે
તા.18મી માર્ચ બુધવારે બપોરે 3.45 કલાકે
સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડીત લોકોની સંખ્યા 2 લાખના આંકને પાર કરી ગઇ હતી.
હાલમાં વિશ્વમાં કુલ 2 લાખ 106 લોકો કોરોનાથી પીડીત થયા હોવાના અહેવાલો મળ્યા છે.
આ એ સંખ્યા છે જેમાં કોરોનાથી મોતને ભેટેલા લોકો, કોરોનાથી બિલકુલ સાજા થઇ ચૂકેલા
લોકો તેમજ હાલમાં ઇન્ફેકશન ધરાવતા હોય એવા તમામ લોકોનો સમાવેશ 2,00,016ની
સંખ્યામાં થાય છે.
કુલ 8010 લોકોને કોરોના વાઇરસે યમસદન પહોંચાડી દીધા છે.
વિશેષ રાહતની વાત એ છે કે કોરોનાથી પીડીત કુલ 90,823 દર્દીઓનું છેવટનું પરીણામ આવી ચૂક્યું છે. આ સંખ્યા પૈકી 91 ટકા લોકો એટલે કે 82,813 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇને પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ પૈકી 9 ટકા લોકો એટલેકે 8010 દર્દી ના મોત નિપજી ચૂક્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે તા.18મી માર્ચ
2020ની સ્થિતિએ વિશ્વમાં કુલ 1,09,283 દર્દીઓનો એક્ટીવ કોરોનાથી પીડીત હોવાના
અહેવાલો મળ્યા છે. જેમાંથી 94 ટકા એટલે કે 1,02,860 દર્દીઓનો કોરોનાનો માઇલ્ડ ચેપ
લાગ્યો છે અને 6 ટકા એટલે કે 9,423 દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ બતાવવામાં આવી રહી
છે.
Reported on 18/03/20 ભારતમાં નવા 9 કેસ મળતા સંખ્યા 152
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાઇરસ ભારતમાં હજુ સુધી ઝાઝું નુકસાન કરી શક્યો નથી. આમ છતાં તા.18મી માર્ચ 2020ની બપોરે 4 વાગ્યાની સ્થિતિ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી પીડીત દર્દીઓની સંખ્યા મંદ ગતિઓ આગળ વધતી 152 પર પહોંચી છે. કુલ 3 નો મોત નિપજ્યા છે. તેમજ 14 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. 18મી માર્ચે બપોરે 4 વાગ્યા સુધીમાં ભારતમાં કોરોનાના નવા 9 કન્ફર્મ કેસો મળતા ભારતમાં કુલ એક્ટીવ દર્દીઓની સંખ્યા 130 થઇ છે.
વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 1,97,168 પર પહોંચ્યો છે. કુલ Deaths 7,905, કુલ Recovered 80,840, કુલ Active 108,423 કેસો હોવાનું જાણવા મળે છે.
COUNTRY
CONFIRMED
DEATHS
CHINA
81,058
3,230
ITALY
31,506
2,503
IRAN
16,169
988
SPAIN
11,748
533
GERMANY
9,257
24
SOUTH KOREA
8,320
81
FRANCE
7,683
148
UNITED STATES
6,421
108
SWITZERLAND
2,700
27
UNITED KINGDOM
1,960
56
NETHERLANDS
1,708
43
NORWAY
1,463
3
AUSTRIA
1,332
3
BELGIUM
1,243
10
SWEDEN
1,190
7
DENMARK
1,024
4
JAPAN
878
29
CRUISE SHIP
696
7
MALAYSIA
673
2
CANADA
478
5
AUSTRALIA
452
5
PORTUGAL
448
1
QATAR
439
0
CZECH REPUBLIC
396
0
GREECE
387
5
ISRAEL
337
0
BRAZIL
321
1
FINLAND
321
0
SLOVENIA
275
1
SINGAPORE
266
0
POLAND
238
5
PAKISTAN
236
0
BAHRAIN
228
1
ESTONIA
225
0
IRELAND
223
2
ICELAND
220
1
CHILE
201
0
EGYPT
196
4
PHILIPPINES
187
12
ROMANIA
184
0
THAILAND
177
1
INDONESIA
172
5
SAUDI ARABIA
171
0
IRAQ
154
11
INDIA
147
3
LUXEMBOURG
140
1
KUWAIT
130
0
LEBANON
120
3
PERU
117
0
RUSSIA
114
0
SAN MARINO
109
7
UNITED ARAB EMIRATES
98
0
MEXICO
82
0
ARMENIA
78
0
TAIWAN
77
1
SLOVAKIA
72
0
PANAMA
69
1
ARGENTINA
68
2
BULGARIA
67
2
VIETNAM
66
0
COLOMBIA
65
0
SERBIA
65
0
CROATIA
65
0
SOUTH AFRICA
62
0
ALGERIA
60
4
ECUADOR
58
2
BRUNEI
56
0
ALBANIA
55
1
HUNGARY
50
1
LATVIA
49
0
TURKEY
47
1
CYPRUS
46
0
SRI LANKA
44
0
COSTA RICA
41
0
ANDORRA
39
0
MOROCCO
38
2
MALTA
38
0
BELARUS
36
0
JORDAN
34
0
GEORGIA
34
0
KAZAKHSTAN
33
0
VENEZUELA
33
0
CAMBODIA
33
0
MOLDOVA
30
0
URUGUAY
29
0
AZERBAIJAN
28
1
NORTH MACEDONIA
26
0
BOSNIA AND HERZEGOVINA
26
0
SENEGAL
26
0
LITHUANIA
25
0
OMAN
24
0
TUNISIA
24
0
AFGHANISTAN
22
0
DOMINICAN REPUBLIC
21
1
GUADELOUPE
18
0
MARTINIQUE
16
1
BURKINA FASO
15
0
UKRAINE
14
2
MALDIVES
13
0
JAMAICA
12
0
NEW ZEALAND
12
0
FRENCH GUIANA
11
0
BOLIVIA
11
0
BANGLADESH
10
0
UZBEKISTAN
10
0
CAMEROON
10
0
REUNION
9
0
PARAGUAY
9
0
HONDURAS
8
0
LIECHTENSTEIN
7
0
MONACO
7
0
RWANDA
7
0
GHANA
7
0
GUYANA
7
1
GUATEMALA
6
1
CUBA
5
0
COTE D’IVOIRE
5
0
TRINIDAD AND TOBAGO
5
0
MONGOLIA
5
0
ETHIOPIA
5
0
SEYCHELLES
4
0
CONGO
3
0
GUAM
3
0
KENYA
3
0
NIGERIA
3
0
ARUBA
3
0
KOSOVO
2
0
SAINT LUCIA
2
0
BARBADOS
2
0
NAMIBIA
2
0
MONTENEGRO
2
0
CONGO (BRAZZAVILLE)
1
0
TOGO
1
0
GREENLAND
1
0
GABON
1
0
ESWATINI
1
0
EQUATORIAL GUINEA
1
0
SAINT VINCENT AND THE GRENADINES
1
0
CENTRAL AFRICAN REPUBLIC
1
0
THE GAMBIA
1
0
BENIN
1
0
VATICAN CITY
1
0
ANTIGUA AND BARBUDA
1
0
BHUTAN
1
0
THE BAHAMAS
1
0
GUINEA
1
0
TANZANIA
1
0
LIBERIA
1
0
MAURITANIA
1
0
SURINAME
1
0
SUDAN
1
1
MAYOTTE
1
0
NEPAL
1
0
SOMALIA
1
0
GUERNSEY
0
0
JERSEY
0
0
PUERTO RICO
0
0
REPUBLIC OF THE CONGO
0
0
OCCUPIED PALESTINIAN TERRITORY
0
0
તા.17મી માર્ચ 2020ના રોજની સ્થિતિ
તા.17મી માર્ચે રાત્રે 12 કલાકે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 137ની થઇ હતી. કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે જ્યારે 14 દર્દીઓ કોરોના વાઇરસથી બિલકુલ સાજા થઇ ગયા હોવાના અહેવાલો છે.
ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં કુલ 39 અને કેરેલામાં 26 કેસો નોંધાયા છે.
ભારતમાં સોમવારે કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને ૧૧૪ થઈ હતી. ઓડિશામાં પ્રથમ દર્દી નોંધાયો છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, કેરળમાં સોમવારે એક એક નવો કેસ નોંધાયો છે. કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા રાજ્યોએ ઘણાં ખરાં પગલાં ભર્યાં છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો, નર્સ અને હેલ્થકેર વર્કસની પ્રશંસા કરી હતી. મહારાષ્ટ્રમાં ચાર વધુ દર્દી નોંધાયા હતા.
ભુવનેશ્ર્વરના એક અધિકારીએ કહ્યું હતું કે ઈટલીથી પાછો આવેલો એક રિસર્ચરનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ૩૩ વર્ષીય વૈજ્ઞાનિક છઠ્ઠી માર્ચે ઈટલીથી દિલ્હી પહોંચ્યો હતો. તે પછી ટ્રેન દ્વારા ૧૨ માર્ચે ભુવનેશ્ર્વર પહોંચ્યો હતો. ઓડિશા સરકારના મુખ્ય પ્રવકતા સુબ્રતો બાગચીએ કહ્યું કે, “તેમની હાલત સ્થિર છે અને તેમને અન્ય કોઈ તકલીફ નથી. દર્દી દિલ્હીથી ભુવનેશ્ર્વર આવ્યો હતો આથી તે કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની તપાસ ઓડિશા સરકારે શરૂ કરી દીધી છે. દર્દીના પરિવારના સભ્યોને ‘ક્વોરન્ટાઈન’ કરવામાં આવ્યા છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
દરમ્યાન દેશભરમાં વિવિધ સ્થળે હજારો વિદ્યાર્થીઓએ ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. વહીવટીતંત્રો દ્વારા લેવાયેલા પગલાંને કારણે કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હતું. ઘણાં રાજ્યોમાં જિમખાનાઓ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલો વિગેરે બંધ જાહેર કરવામાં આવ્યા હતા. ૫૦ માણસથી વધુ લોકો ભેગા થઈ શકે તેવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાઓ પર દિલ્હીની ‘આપ’ સરકારે ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો છે.
દેશભરની જેલોમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વધુ પડતી ગીચ પરિસ્થિતિની સુપ્રીમ કોર્ટે ‘સુઓ મોટો’ (આપમેળે) નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં વકીલો, પક્ષકારો અને અન્યોનું થર્મલ સ્ક્રિનિંગ (તાવની તપાસ) કરવામાં આવ્યું હતું.
વિદેશમાં અટવાયેલા ભારતીયોનું એરલિફ્ટ કરવાનું સોમવારે પણ ચાલુ રહ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે, “બાવન વિદ્યાર્થીઓ અને એક શિક્ષક એમ ૫૩ ભારતીયોનો ચોથો બેચ ઈરાનના તહેરાન અને શિરાઝથી પાછો ફર્યો હતો. ઈરાનથી કુલ ૩૮૯ ભારતીયોને લાવવામાં આવ્યા છે.
દરમ્યાન કોચીમાં પોલીસે એક કાર્યક્રમ યોજનારા ૭૯ વ્યક્તિઓ સામે કેસ કર્યો હતો. આવા કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં આયોજકોએ એક રિયાલિટી શોના સ્ટારનો સત્કાર સમારંભ યોજ્યો હતો. કેરળમાં યુકેના નાગરિક સહિત બે જણ કોરોના વાઈરસ પોઝિટિવ મળી આવ્યા હતા. વાઈરસનો ફેલાવો અટકાવવા કેરળ સરકારે ‘બ્રેક ધ ચેઈન’ પહેલ શરૂ કરી છે.
સરકારે સોમવારે તા.16મી માર્ચ 2020ના રોજ જાહેરમાં એવી સ્પષ્ટતા કરી છે કે ભારતીય ચલણની હાઇએસ્ટ વેલ્યુ ધરાવતી રૂપિયા ૨,૦૦૦ની ચલણી નૉટો છાપવાનું બંધ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો.
મોટા ભાગની બૅન્કોના એટીએમમાંથી રૂપિયા ૫૦૦, રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૧૦૦ની જ નૉટ નીકળતી હોવાથી તેમ જ કૅશ કાઉન્ટર પરથી પણ રૂપિયા ૨,૦૦૦ની નૉટ બહુ જ ઓછી અપાતી હોવાથી સામાન્ય જનતાના મનમાં રૂપિયા ૨,૦૦૦ની નૉટ રદ થઇ હોવાની શંકા ઊભી થઇ છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતાને રૂપિયા ૨,૦૦૦ની નૉટ વટાવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બૅન્કો દ્વારા ગ્રાહકોને રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૫૦૦ની વધુ નૉટ વધુ અપાઇ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની સાથે સલાહમસલત કરીને જરૂરિયાત મુજબ ચલણીનૉટોનું છાપકામ કરે છે.
અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં પાંચમી માર્ચે રૂપિયા ૧૦૦ની ૧૯૬૨૪૭.૭ લાખ, રૂપિયા પચાસની ૮૫૫૬૮.૪ લાખ નૉટ હતી.
આ ઉપરાંત, રૂપિયા ૨૦ની રૂપિયા ૧૬,૬૧૯.૬૦ કરોડના મૂલ્યની અને રૂપિયા ૧૦ની રૂપિયા ૩૦૫૧૦.૭૯ કરોડના મૂલ્યની નૉટ હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મેનેજમેન્ટ દ્વારા આજરોજ તા.16મી માર્ચ 2020ના રોજ સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મંદિર ફરી ક્યારે શરુ કરાશે એ અંગે મંદિર ઓથોરિટીએ જણાવ્યું છે કે વિવિધ માધ્યમોમાં આ અંગે સૂચના જાહેર કરવામાં આવશે. હાલ તુરત મંદિર કોરોના વાઇરસથી સુરક્ષા ખાતર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર મુંબઇ ખાતે દેશ વિદેશથી યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોઇ, મંદિર પ્રશાસને વિવિધ માધ્યમોમાં દર્શન બંધ કરવા અંગે જાણ કરીને દર્શનાર્થીઓને હાલના દિવસોમાં દર્શન માટે મુંબઇ પ્રભાદેવી નહીં પહોંચવા જણાવ્યું છે.
The famous Siddhivinayak temple in Mumbai will remain shut to devotees from this evening till further notice to check the spread of coronavirus, the temple authorities have announced, reported news agency Press Trust of India. The temple, dedicated to the Lord Ganesha, is the latest among a string of temples to respond to the virus threat. Earlier, the temples at Shirdi and Sabarimala had asked devotees to postpone their visit for a few weeks. As the number of patients affected by the virus across the country rose to 116, the Delhi government announced a series of restrictions, which includes a ban on gatherings of 50 and more people.
યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ
સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી
સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.
સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકારે કોરોના સામે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે. કોરોના ટેસ્ટિંગ માટેની સિસ્ટમ જડબેસલાક બનાવી છે. કોરોનાના દર્દીઓને કેવી રીતે ઓળખવા અથવા તો કેવા પ્રકારની ગાઇડલાઇન્સ તબીબોએ ફોલો કરવી તે અંગે પણ સ્પેશિફિક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
કોરોના શંકાસ્પદ દર્દીઓનો પહેલો ટેસ્ટ જો નેગેટીવ આવે તો સંબંધિત ડોક્ટરની સલાહને અનુસરીને જે તે દર્દીને જવા દેવામાં આવશે અને એ ફર્સ્ટ નેગેટીવ પેશન્ટનું 14 દિવસ સુધી ફોલોઅપ તંત્ર દ્વારા લેવામાં આવશે.
કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની ગાઇડલાઇન અનુસાર ટ્રીટમેન્ટ લઇ રહેલા દર્દીના એક દિવસમાં જો બે સેમ્પલ ટેસ્ટ નેગેટીવ આવે તો તેને ડિસ્ચાર્જ કરી શકાશે. આ ગાઇડલાઇન્સ અનુસરવા માટે ભારતભરમાં સૂચના જારી કરવામાં આવી છે.
In English
The government has issued a discharge policy for Covid-19, Cases of suspected coronavirus, who test negative in the first instance, can be discharged on doctor’s advice but will be monitored for 14 days after their last contact with a confirmed Covid-19 case, the guidelines said.
cases under which a positive case shall be managed as per protocol and discharged after only two samples test negative within 24 hours and there’s evidence of chest radiographic clearance and viral clearance in respiratory samples.
Shares of SBI Cards & Payment Services (SBI Cards) listed at Rs 661, 12.45 per cent below its issue price of Rs 755 on the National Stock Exchange (NSE) on Monday. On the BSE, it opened at Rs 658, 13 per cent lower against issue price
ભારતના રોકાણકારોમાં બહુ જ ગાજેલા અને ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં બેંકને અંદાજે 10 હજાર કરોડનું ભંડોળ મળી ગયા બાદ આજે તા.16મી માર્ચે જ્યારે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ શેરનું લિસ્ટીંગ થયું ત્યારે કોરોના એસબીઆઇ કાર્ડના લિસ્ટીંગની હવા કાઢી નાંખી હતી. અપેક્ષા એવી હતી કે 750ના શેરનું લિસ્ટીંગ 950 સુધી તો થશે જ પરંતુ, એસબીઆઇ કાર્ડના શેરનું લિસ્ટીંગ 115 રૂપિયા down થયું અને પછી સાવ સામાન્ય ભાવે શેર બપોરે 12 વાગ્યા સુધી ટ્રેડ કરી રહ્યો હતો.
એક તબક્કે 12.45 ટકા ડિસ્કાઉન્ટમાં શેર મળતો થઇ ગયો
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કના ક્રેડિટ કાર્ડ એકમ SBI કાર્ડના શેર લિસ્ટીંગનો ફિયાસ્કો થયો હતો. કંપનીના શેરનું આજે સવારે ₹661ના ભાવે લિસ્ટિંગ થયું હતું જે ₹755ના ઓફર ભાવની સરખામણીમાં 12.45 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. જોકે, થોડા સમય બાદ કંપનીના શેરનું 7.2 ટકાના ઘટાડા સાથે ₹700ની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા SBI કાર્ડનો ઈશ્યૂ ભારે ચર્ચામાં રહ્યો હતો પણ કોરોના વાઈરસના ઓથાર હેઠળ આવી ગયેલા શેરબજારમાં મંદીના ભણકારા વચ્ચે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું.
SBI કાર્ડે ₹755ની અપર પ્રાઈસ સાથે ઈશ્યૂ જારી કરીને બજારમાંથી દસેક હજાર કરોડ રૂપિયાનું મૂડી ભંડોળ એકત્રિત કરી લીધું છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હતો. એસબીઆઇ કાર્ડનો આ આઇ.પી.ઓ. 22.45 ગણો છલકાયો હતો.
Yes Bank શેર 50 ટકા અપ
બીજી તરફ યસ બેંક પરથી નિયંત્રણો ઉઠાવી લેવાની ઘોષણાના બાદ આજે સોમવારે પ્રારંભિક ટ્રેડીંગમાં જ શેરબજારમાં યસ બેંકનો શેર છવાય ગયો હતો અને સીધો 50 ટકા અપ થઇને ટ્રેડ થઇ રહ્યો હતો.
ભારત સ્થિત અમેરિકી એમ્બેસીએ એવી જાહેરાત કરી છે કે તા.16મી માર્ચ 2020થી લાગુ થાય તે રીતે અમેરીકન વીઝા માટે ભારતમાં આપવામાં આવેલી તમામે તમામ એપોઇન્ટમેન્ટસ અચોક્કસ મુદત માટે રદ કરવામાં આવી છે. જે ભારતીય નાગરીકોને તા.16મી માર્ચથી એપોઇન્ટમેન્ટસ આપવામાં આવી છે તેમણે મુંબઇ, દિલ્હી તેમજ અન્ય અમેરીકન એમ્બેસી ખાતેની કચેરી પર નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે.
અચોક્કસ મુદત માટે વીઝાની તમામ પ્રોસીજર બંધ કરવામાં આવી છે. લાગતાવળગતા અરજદારોને ભવિષ્યમાં કામગીરી યથાવત થયેથી વધુ જાણકારી તેમના સત્તાવાર ઇમેલ પર કે એજન્ટસ થકી પહોંચાડવામાં આવશે.
Alert: Cancelling of immigrant and nonimmigrant visa appointments
U.S. Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward. Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule. Please see www.ustraveldocs.com/in and in.usembassy.gov/covid-19-information/ for further information.
Coronavirus: US Embassy, Consulates in India cancel all visa appointments
The US Embassy and Consulates in India have cancelled all
visa appointments from March 16 in the wake of coronavirus outbreak.
US President Donald Trump on Friday officially declared a
national emergency that he said would give states and territories access to up
to $50 billion in federal funds to combat coronavirus.
A statement issued by the US Embassy here said, “US
Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling
immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward.”
“Your visa appointment stands as cancelled. Once
Mission India resumes regular consular operations, appointments will be made
available and you will be able to reschedule,” it said.
ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.
હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.
યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે તેની મુદતમાં જે રૂ. 30 હજાર કરોડની લોનો મંજૂર કરી હતી તે પૈકી રૂ. 20 હજાર કરોડની બેડ લોનમાં ફેરવાઈ ગયાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ખાસ પીએમએલએ કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું. કોર્ટે ઈડીમાંની તેની કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવી છે. રાણાના કુટુંબ સાથે સંકળાયેલી 78 કંપનીઓ ભણી (એનપીએ) થયેલા આ માતબર રકમ વાળી દેવાઈ છે કે કેમ તેની તપાસ એજન્સી કરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.