કાનજીભાઇ ભાલાળાનો જનસંદેશ : સાંભળો, સંભળાવો પાલન કરો

સુરત કે સૌરાષ્ટ્રના જ નહીં બલ્કે ગુજરાતના સામાજિક આગેવાન તરીકે સેલ્ફમેડ પર્સનાલિટી ગણાતા અને હાલ વરાછા કો.ઓ. બેંકના ચેરમેન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સમેત અનેક સંસ્થાઓના સુકાની એવા શ્રી કાનજીભાઇ ભાલાળાએ જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે સુરતમાં કોરોનાના કેસો વધતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે દરેક વ્યક્તિ પોતાની તેમજ પોતાના ઘરના વયસ્ક સભ્યોની કાળજી લે. કોવીડ-19ના ફેલાવા સામે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સનું ચુસ્ત રીતે અમલીકરણ કરે અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે.
સી.આઇ.એ. લાઇવ ડિજિટલ મિડીયા પરિવાર, શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર સમગ્ર પરિવાર આપ સૌને અપીલ કરે છે કે શ્રી કાનજીભાઇ ભાલાળાનો આ સંદેશ સાંભળો, સંભળાવો અને તેનું ચુસ્ત પાલન કરો.
Latest on CiA Live News Portal
- 99 % મોબાઇલ Made in India, ભારતમાં બનેલા Smart Phone દુનિયાભરમાં વેચાશે
- Mumbai Gujarat વચ્ચે દોડતી 23 ટ્રેન મેલ ટ્રેન હવે ‘સુપરફાસ્ટ એક્સપ્રેસ’
- RSS Chief મોહન ભાગવત New Yorkમાં કહ્યું, આખું જગત કૃષ્ણનું રૂપ છે
- નેપાળમાં Flash Floodથી મૃતકાંક 600 Puls, 2500થી વધુ હજુ ગુમ
- ટ્રમ્પ વહીવટીતંત્ર ઐતિહાસિક કાર્યવાહીમાં 2 લાખ જેટલા વિઝા રદ કરવાની તૈયારીમાં છે

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

