શાળાઓ વાસ્તવિક રીતે શરૂ થાય ત્યાં સુધી એક રૂપિયો ફી નહીં : સરકારનો ક્લીયર કટ પરિપત્ર
શાળાએ કરેલો શિક્ષકો-કર્મચારીઓનો વેતન ખર્ચ હવે પછી ફી નિર્ધારણમાં ધ્યાને લેવાશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.16 જુલાઇ 2020ના રોજ જારી કરેલા એક પરીપત્રમાં સ્પષ્ટ આદેશો આપ્યા છે જે અત્રે પ્રસ્તુત છે.
- ગુજરાતમાં શાળાઓ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલ સંચાલકો એક પણ રૂપિયાની ફી વસુલ કરી શકશે નહીં.
- જે સ્કુલોએ ચાલુ વર્ષે વાલીઓ પાસેથી ફી વસૂલ કરી લીધી છે, એડવાન્સમાં ફી ભરાવી દીધી છે તેમને ફી સરભર કરી આપવાની રહેશે.
- શાળાઓ કોઇપણ પ્રકારની ઇતર પ્રવૃતિની ફી વસૂલ કરી શકશે નહીં. જે પ્રવૃત્તિ થતી નથી તે પ્રવૃતિની ફી વસુલ કરી શકાશે નહીં.
- શાળાઓને શિક્ષકો, કર્મચારીઓના વેતનનો જે ખર્ચ થયો છે તે વાસ્તવિક ખર્ચ હવે પછીના ફી નિર્ધારણ વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
- 2020-21ના શૈક્ષણિક વર્ષમાં સંચાલકોએ કોઇપણ પ્રકારની ફી વસૂલ કરવાની રહેશે નહીં.
- 30મી જુન 2020 સુધીની ફી નહીં ભરનાર વાલીના સંતાનોને સ્કુલમાંથી દૂર કરી શકાશે નહીં.
રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્રની પીડીએફ ફાઇલ માટે વ્હોટ્સ એપ કરો 98253 44944




Also Read
- યાર્ન મોંઘું, પ્રોસેસિંગ ચાર્જ વધ્યા, ગ્રે કાપડના ભાવ જૂના : સુરતના વિવરોનું માર્જિન ભીંસમાં!
- કર્ણાટકમાં 1,650, તમિલનાડુમાં 1,250, બિહારમાં 1,240 અને UPમાં 1,200 MBBS સીટ વધી, ગુજરાતને રોકડી 250ની જ ફાળવણી
- BRICS સમિટ માટે Delhi પહોંચ્યા Russian રાષ્ટ્રપતિ Putin, આજે (11/09/26) PM મોદી સાથે થશે મુલાકાત
- Mumbai Ahmedabad Bullet Train Trial: મે-જૂન 27માં સુરત બિલિમોરા વચ્ચે થઇ શરૂ થશે ટ્રાયલ રન
- Gujaratમાં 10 થી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થા માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર નોંધણી ફરજિયાત

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

