IIFT દ્વારા રાખી મેકિંગ કોમ્પિટિશન યોજાઈ
ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઈયરના૧૫૦ વિદ્યાર્થીઓ એવિવિધ સામાજિક સંદેશાઓ આપતી રાખડીઓબનાવી

સુરત : શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યુટ IIFT દ્વારા રક્ષાબંધનને લઈને રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્સ્ટિટયૂટના સંચાલક મુકેશ માહેશ્વરીએ જણાવ્યુ હતું કે કોમ્પિટિશનમાં ફર્સ્ટ અને સેકન્ડ ઈયરના ૧૫૦ વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.કોમ્પિટિશનનો વિષય સામાજિક જાગૃકતા રાખવામાં આવ્યો હતો જેને અનુરૂપ વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સંદેશાઓ આપતીઆકર્ષક રાખડીઓ બનાવી હતી. આ અવસરે મોડલ એન્ડ એફ એક્ટ્રેસખુશી શાહે જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી.
કોમ્પિટિશનના અંતે બંને વર્ષ માટે પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓનાં નામે જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ વર્ષમાં સેવગર્લ ચાઈલ્ડપર રાખડીબનાવનાર સુનંદા ગુપ્તા પ્રથમ,સેવનેચર, સ્વચ્છ ભારત પર આધારિત રાખડી બનાવનાર હિમાની બોરડદ્રિતિયઅનેસેવ વોટર થીમ પર રાખી બનાવનાર અંકિતા પટેલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે સેકન્ડ ઈયરના વિદ્યાર્થીઓમાં ગ્રોમોર ટ્રીથીમ પર રાખડી બનાવનાર ગાર્ગી શર્મા પ્રથમ, અગેનેસ્ટહેરેસમેંટપર રાખડી તૈયાર કરનાર મમતા સાવી બીજા અને સ્વચ્છ ભારત થીમ પર રાખડી બનાવનાર કલ્પનાની ત્રીજા સ્થાને રહી હતી.
-x-x-x-x-
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


