Gujarat Board: ધો.12 સાયન્સનું પરીણામ 84.33 ટકા સુરતનું પરીણામ 87.26 ટકા, સુરતમાં 459 વિદ્યાર્થીઓ લાવ્યા એ-વન રેન્ક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)ના પરીણામો ઓનલાઇન રાજ્યવ્યાપી ધોરણે જાહેર કર્યા હતા.
- ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું સરેરાશ પરીણામ 84.33%
- ધો.12 વિજ્ઞાન પ્રવાહનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 87.26%
- ધો.12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576
- ધો.12 સાયન્સમાં સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 459

ધો.12 કોમર્સનું પરીણામ
- ધો.12 કોમર્સનું ગુજરાતનું સરેરાશ પરીણામ 92.71 %
- ધો.12 કોમર્સનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 93.46%
- ધો.12 કોમર્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7446
- ધો.12 કોમર્સમાં સુરત શહેર- જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2083

ગુજરાત બોર્ડની 2026ની ધો.10 અને ધો.12ની રાજ્યવ્યાપી પરીક્ષાઓ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

