CIA ALERT

તમે કોરોનાથી બચવા-બચાવવા શું કર્યું કે કરી રહ્યા છો ? અમને લખી મોકલો : CiA Live ન્યુઝ વેબ પ્રકાશિત કરશે આપની સ્ટોરી જે આજીવન અમારી ન્યુઝ પોર્ટલ પર રહેશે

Share On :

આપની આજ આવતીકાલની પેઢી માટે પથદર્શક બની રહેશે

આપની આજ આવતીકાલની પેઢી માટે ઇતિહાસ બની રહેશે

આજનો આપનો સંઘર્ષ આવતીકાલની પેઢી માટે સરળ જીવન શક્ય બનાવશે

કોરોનાથી બચવા માટે તમે (કોઇપણ નાગરીક) (વ્યક્તિગત પગલાં) કે ફેલાવો રોકવા (જાહેર પગલાં) માટે તમે શું શું કર્યું, કેવા ઉપાયો-ઉપચારો-નુસખા, કિમીયાઓ અપનાવ્યા એ અમને ૧૦૦-૧૨૫ શબ્દોમાં લખીને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે મોકલી આપશો તો અમે એના ગુજરાતી ભાષાની સૌથી વધુ ઝડપથી લોકપ્રિય થયેલી ન્યુઝ વેબ સીઆઇએ લાઇવ પર પ્રકાશિત કરીને આપને તેની યુનિવર્સલ લિંક મોકલી આપીશું. જે આજીવન www.cialive.in ન્યુઝ વેબ પર તો રહેશે જ પરંતુ, સંભારણા તરીકે તમે પણ તમારા મોબાઇલ કે ઇમેલમાં સાચવી શકશો.

આ રીતે લખી મોકલો પ્રતિભાવ

  • 150થી 250 શબ્દોમાં આપે ભરેલા પગલાંઓ
  • થોડા ફોટોગ્રાફ હોય તો એ પણ મોકલો
  • કોઇક વિડીયો હોય તો એ મોકલો
  • શક્ય હોય તો ગુજરાતીમાં ટાઇપ કરેલું લખાણ

આપ અમને અહીં મેઇલ કરી શકો

cialive@yahoo.com

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :