રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- દુબઈ-તેલ અવીવ Fly Dubai ફ્લાઈટ હાઇજેક કરવાનો પ્લાન ભારતીય પાયલોટે નિષ્ફળ બનાવ્યો
- સુરતના વણાટ ઉદ્યોગના બંધની દિલ્હીમાં નોંધ, ટેક્સટાઇલ મંત્રાલયે મંગાવ્યા યાર્ન ભાવવધારાના ઇનપુટ્સ
- CJP કોકરોચ ફરી Active, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો જંતરમંતર 2.0
- ચેમ્બર દ્વારા તા. 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ખાતે ત્રિ-દિવસીય ‘સીટેક્ષ એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન
- 22/09/26 એ ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સેરેમોની
- Rajasthan માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP જબરદસ્ત જીત
- ₹10 હજારના બાકી પગાર માટે પૂર્વ એકાઉન્ટન્ટે Surat ની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાડી હતી
- ગોવિંદ ધોળકિયાનો Deepfake Video: હરિયાણા ક્નેક્શન: ફ્રોડ કરનારની ધરપકડ, સામે આવ્યું
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now




