CIA ALERT

પાકિસ્તાનના કરાચી સ્થિત સ્ટૉક માર્કેટની ઇમારત પર આતંકી હુમલો

Share On :

પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલી શેરબજારની કચેરી પર આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. વધુ મળતી માહિતી મુજબ સવારે 4 અજ્ઞાત બંદુકધારીઓ સ્ટોક એક્ષચેન્જમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધું હોવાનું ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આતંકી વિસ્ફોટમાં પ્રાથમિક રીપોર્ટ અનુસાર આ ઘટનામાં 5 લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય લોકોને સલામત રીતે બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :