CIA ALERT
26. April 2024

રોજગાર સમાચાર Archives - CIA Live

February 3, 2022
cia_multi-1280x1045.jpg
3min483

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ સર્વિસીઝ, સનદી સેવા અધિકારીઓની જુદી જુદી 26 જેટલી કેડર માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બુધવાર, તા.2 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2022ના ચાલુ કેલેન્ડર વર્ષમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા તા.5 જૂને લેવામાં આવશે. કુલ 861 પોસ્ટ માટે આ પરીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, અન્યો વચ્ચેના અધિકારીઓની પસંદગી માટે સિવિલ સેવાઓની પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રીલીમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ.

પ્રીલીમનરી પરીક્ષા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયાના અંતે કુલ 861 જેટલી સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો અપાશે. આ પ્રક્રિયામાં વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે 34 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે.

સનદી સેવા અધિકારીઓમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની સંખ્યાનું સંતુલન જળવાય રહે તે માટે ખાસ મહિલા ઉમેદવારો આ પરીક્ષા વધુને વધુ સંખ્યામાં આપે તે માટે મહિલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે તમામને કહેવામાં આવી રહ્યું છે.

કોઇપણ સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો www.upsconline.nic.in વેબસાઇટ પર યુપીએસસી પ્રીલીમનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી છે.

1 માર્ચથી 7 માર્ચ સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ પાછી ખેંચી શકાશે.

જે ઉમેદવારો ચાલુ વર્ષે ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે

In English

Civil services preliminary examination 2022 will be held on June 5 to fill 861 posts, the Union Public Service Commission (UPSC) said on Wednesday 2nd February 2022. The civil services examination is conducted annually in three stages — preliminary, main and interview — to select officers of Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service, among others.

The number of vacancies to be filled through the examination is expected to be approximately 861 which include 34 vacancies reserved for persons with benchmark disability category — seven for candidates of blindness and low vision, 11 for deaf and hard of hearing, and eight for locomotor disability.

The final number of vacancies may change after getting the exact number of vacancies from cadre controlling authorities, the UPSC said.

In a notification, it said the civil services preliminary examination will be held on June 5, 2022.
“The government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply,” it said.

Candidates can apply online at www.upsconline.nic.in. The last date for sending online applications is Feb 22 till 6 pm.

Online applications can be withdrawn from March 1 to March 7 till 6 pm.

“No request for withdrawal of candidature will be entertained after the expiry of the specified period by the commission under any circumstances,” the notification said.

February 12, 2020
upsc1.jpg
9min10280

ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે

Jayesh Brahmbhatt 98253 44944

એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.

જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.

UPSC Civil Services Notification 2020: Important Dates

EventDate
UPSC notification released on12.02.2020
Application process commenced on12.02.2020
Last date to submit application form03.03.2020
UPSC Civil Service Preliminary exam31.05.2020

આટલી પોસ્ટ પર નોકરી મળી શકે

  • (i) Indian Administrative Service.
  • (ii) Indian Foreign Service.
  • (iii) Indian Police Service.
  • (iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
  • (v) Indian Audit and Accounts Service, Group ‘A’.
  • (vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
  • (vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
  • (ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
  • (x) Indian Postal Service, Group ‘A’.
  • (xi) Indian Civil Accounts Service, Group ‘A’.
  • (xii) Indian Railway Traffic Service, Group ‘A’.
  • (xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
  • (xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
  • (xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
  • (xvi) Indian Defence Estates Service, Group ‘A’.
  • (xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
  • (xviii) Indian Trade Service, Group ‘A’.
  • (xix) Indian Corporate Law Service, Group ‘A’.
  • (xx) Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer’s Grade).
  • (xxi) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service, Group ‘B’.
  • (xxii) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service, Group ‘B’.
  • (xxiii) Pondicherry Civil Service, Group ‘B’.
  • (xxiv) Pondicherry Police Service, Group ‘B’.

Online Application

https://upsconline.nic.in

The online Applications can be filled up to 3rd March, 2020 till 6:00 PM.

Notification Link

https://www.upsc.gov.in/sites/default/files/Notification-CSPE_2020_N_Engl.pdf

The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.

The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.

UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.

Eligibility Conditions

Nationality

  • Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
  • For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
  • A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.

Age Limit

A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.

Minimum Educational Qualifications

The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.

Application Fee

Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.

Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:

  • One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
  • Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
  • The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
  • The same photo ID Card will be used for all future references
  • Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.
December 12, 2019
airmen_airforce.jpg
24min12310

ઇન્ડિયન એરફોર્સમાં વાયુ સૈનિક બનવાની તક, કોઇ કંપની ન આપી શકે તેટલો પગાર ધો.12 પાસને મળે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતરની એક પછી એક આકર્ષક તકોના દરવાજા ખૂલી રહ્યા છે. અહીં હું વાત કરી રહ્યો છું. ઇન્ડિયન એરફોર્સમાં એરમેન એટલેકે ભારતીય વાયુ સેનામાં વાયુ સૈનિક તરીકે ભરતી થવા અંગેની.

મિત્રો જીવનમાં ઇન્ડિયન એરફોર્સમાં જોડાવા માટેની તક એક વખત ઉપલબ્ધ થતી હોય છે અને એ ધો.12 પછી. ચાલુ વર્ષે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસમાં (અંગ્રેજી વિષય હોવો જરૂરી) અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન એરફોર્સમાં એરમેન (ભારતીય વાયુ સેનામાં વાયુ સૈનિક) બનવાની તક સામે આવીને ઉભી છે.

આપણે એ સમજી લેવાની જરૂર છે કે વિશ્વમાં સૌથી વધુ માન મરતબો જો કોઇનો વર્તાતો હોય તો એ સૈનિકોનો છે. કોઇપણ દેશમાં સૈનિકોને હાઇએસ્ટ રિસ્પેક્ટ અને હવે તો પગાર પણ સારો મળે છે. ઇન્ડિયન એરફોર્સમાં એરમેન એટલેકે વાયુ સૈનિક બનવું એ એક સ્ટેટસ ગણાય છે. ધો.12 પછી એરમેન બનવાની તક મળતી હોવા અંગે દેશભરના કરોડો વિદ્યાર્થીઓ પૈકી બહુ ઓછા લોકોને માહિતી મળતી હોય છે. આવા સંજોગોમાં સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા એવું માધ્યમ છે જે આપને આવી તકોથી માહિતગાર કરતું હોય છે.

ગમે તેટલી સારી પ્રાઇવેટ કંપની ઇન્ડિયન એરફોર્સ જેટલો સ્ટાર્ટીંગ પગાર નથી આપતી

ઇન્ડિયન એરફોર્સમાં એરમેન (વાયુ સૈનિક)ને સફળતાપૂર્વક પ્રવેશ પરીક્ષા, ટ્રેનિંગ, ફિઝિકલ એક્ઝામ તેમજ અન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી સ્ટાર્ટીંગ પગાર રૂ.26 હજાર વત્તા મોંઘવારી ભથ્થુંથી લઇને રૂ.33000 વત્તા મોંઘવારી ભથ્થું અલગથી આપવામાં આવે છે.

ધો.12 કોઇપણ પ્રવાહમાં અંગ્રેજી એક વિષય સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.2જી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2020 સુધીમાં પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી શકે છે.

પ્રવેશ પરીક્ષા તા.19થી 23મી માર્ચ 2020 દરમિયાન લેવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સમાં એરમેન બનવા અંગેની રજિસ્ટ્રેશન સંબંધિત માહિતી અત્રે પ્રસ્તુત છે. વધુ માહિતી માટે વેબસાઇટ

www.airmenselection.cdac.in

Indian Air Force has released employment notification for the recruitment of Airmen in Group ‘X’ Trades (except Education Instructor Trade) and Group ‘Y’ (Except Automobile Technician, IAF (P), IAF(S) and Musician) Trades. The candidates who wish to join Indian Air Force are advised to visit the official website of the Indian Air Force Recruitment to check further vacancy details, eligibility criteria etc.

Indian Air Force Airman (Group X & Y) Recruitment 2020: Important Dates

  • Online application submission begins: 02-01-2020
  • Last Date to Apply Online: 20-01-2020
  • Admit Card release: February 2020
  • Online Examination Dates: 19-03-2020 to 23-03-2020

Age Limit

  • Candidates should born between 17-01-2000 and 30-12-2003 (both days inclusive).
  • Upper Age Limit: 21 Years

Application Fee: Candidates should pay Rs 250

Educational Qualification

Group ‘X’ (Except Education Instructor Trade): 

Intermediate/10+2/Equivalent examination with Mathematics, Physics and English with minimum 50% marks in aggregate and 50% marks in English or Three years Diploma Course in Engineering in any stream.

Group ‘Y’ {Except Automobile Technician, IAF (P), IAF(S) & Musician} Trades: Passed Intermediate/ 10+2/ Equivalent Examination in any stream/subjects approved by Central/ State Education Boards with minimum 50% marks in aggregate and 50% marks in English.

Group ‘Y’ Medical Asst Trade Only: Passed 10+2/ Intermediate/ equivalent exam with Physics, Chemistry, Biology and English with a minimum of 50% marks in aggregate and 50% marks in English.

INDIAN AIR FORCE AIRMEN TRADES AND DUTIES

On the basis of the performance in the Joint Basic Phase Training (JBPT) at Basic Training Institute, Belgaum specific trades are allotted to the successful candidates. Basic combatant training is imparted to all the recruits, which includes basic discipline and manners, educational training, weapon training etc. After successful completion of basic training, you will be trained in specific trades. PT, Parade and games are integral part of the training and service life. Succeeding paragraphs give an idea of the nature of job an airman is expected to perform in different trades. However, depending on service requirement, an airman may be assigned other jobs as required by his superior authorities and exigencies of service.

Group X (technical)

Automobile Fitter:

In this trade you are responsible for maintenance and repair of all types of light and heavy duty mechanical vehicles, cranes and loading equipment etc.

Electronics Fitter:

As an Electronics Fitter you operate and maintain Radar, Voice and Data transmission and reception equipment mounted on latest airborne weapon delivery systems and ground based air defence systems. You will get trained in Digital Electronics, measuring instruments, radar technology, latest electronic devices and related trade fundamentals.

Electrical Fitter:

You will maintain power supply system of latest types of aircraft, airborne missiles and associated ground systems. You will also maintain photo equipment mounted on air borne weapon systems and operate ground basedphoto systems. You will get trained in electrical trade, operation and maintenance of digital devices, electronics devices etc.

Mechanical System Fitter:

You will repair and maintain mechanical, hydraulic and pneumatic systems of airborne missiles, engines, automobiles and aircraft fuelling equipment. Complete aircraft ground support equipment will also be repaired and maintained by you. You will be trained in handling and preparation of bombs and explosives and in electrical system, workshop and mechanical trades as well as automobile mechanics.

Structures Fitter:

As Structure Fitter, you are responsible for the maintenance and servicing of airframes and their accessories, components and controls of aircraft. Regular checks for the entire hydraulic and pneumatic system to ensure proper functioning against leaks are also part of your duties. You will also be assigned the responsibility of marshalling, parking, picketing and ground handling of aircraft.

Propulsion Fitter:

In this trade you will repair, maintain and prepare for use the propulsion system of aircraft and other airborne weapon delivery system.

Workshop Fitter(Smith):

You will undertake major structural repairs of all aircraft at central repair facilities. You will also be trained in workshop trade for material treatment, welding, heat treatment, smithy and basic machine tools etc.

Workshop Fitter (Mechanical):

You will undertake repair and maintenance work of mechanical nature. You will be trained in workshop trade and practices.

Weapon Fitter:

In this trade, you will prepare, maintain and service armaments, ammunition and safety equipment of aircraft, missiles and other weapon delivery systems. You will also operate and maintain small arms and bomb destruction equipment. You will be trained to handle bombs, explosives, arms and their installation on weapon delivery platforms.

Group X (non-technical)

Education Instructor: As an Education Instructor you will run training programme at instructional schools and improve education level of Air Force Personnel.

Group Y (technical)

Communication Technician:

As a Communication Technician you will operate, service and maintain all types of state of the art communication devices, telephone exchange and radio equipment

Automobile Technician:

As an Automobile Technician you will drive all types of light, medium and heavy automobiles, load carriers and specialist vehicles like cranes, towing tractors, fork lifters etc. subject to service exigencies. As a technician you will also carry out minor repairs, day to day maintenance and basic level servicing of the common user vehicles and specialist vehicles in the Indian Air Force inventory.

Group Y (non-technical)

Admin Assistant:

As an Admin Assistant you will maintain and analyse records, files and information of personnel. You will also manage ration supplies, cook houses and messes.

Accts Assistant:

As an Accounts Assistant you will record and manage accounting of pay and allowances, equipment, logistics transactions, public fund and cash flow etc

Medical Assistant:

You are made familiar with nursing and first-aid. You are also involved in management of medical stores, dispensaries and ward supervision.

Logistics Assistant:

As a Logistics Assistant, you are involved in the procurement, storage and handling inventory control as well as accounting of military stores.

Environment Support Services Assistant (ESSA):

This job involves maintenance of the firefighting section. It also requires that you ensure the upkeep of hygiene of Air Force Campus.

Ops Assistant:

As an Ops Assistant you will operate various systems of Air Traffic Control Centre, Air Field and Air Defence System. You will be trained in operation of Radars, Display Units, reporting and tracking procedures of airborne weapon systems etc

Meteorological Assistant:

If you are a Meteorological Assistant, you are trained to undertake weather observation and to maintain meteorological instruments. You are also responsible for plotting of charts, taking balloon observations and compilation of weather summaries.

Ground Training Assistant:

As a Ground Training Instructor, you will train personnel on drill, parade, handling of arms and physical exercise. You are also responsible for organizing and conducting all games and sports activities.

Indian Air Force (Police):

In the position of Indian Air Force (Police) your responsibilities involve assuming police duties and investigation of offences. You are also in-charge of maintenance of security.

Indian Air Force (Security):

As an Indian Air Force (Security) tradesman, you are to undertake special operations and carry out high level security operations.

Musician:

As a Musician you will become a part of the Air Force Band. You will be trained to play different musical instruments.

Educational Qualification

GROUP ‘X’ Trades (Except Education Instructor)

Note: The upper age limit on date of enrolment is 21 years.Age : 17- 21 Years

Education Qualification : Passed Intermediate / 10+2 / equivalent examination with MathematicsPhysics and English with minimum 50% marks in aggregate and 50% marks in English.

OR

Passed 3 years Diploma Course in Engineering in any stream, as shown below, from a Government recognized Polytechnic Institute with 50% marks in aggregate, and 50% marks in English in Diploma or in Intermediate/Matriculation, if English is not a subject in Diploma Course.

Mechanical Stream

  • Mechanical Engineering
  • Mechanical Engineering (Design & Drafting)
  • Mechanical Engineering (Foundry Technology)
  • Mechanical Engineering (Machine Tool Maintenance and repairs)
  • Mechanical Engineering (Refrigeration & Air Conditioning)
  • Mechanical Engineering (Tool & Die)
  • Mechanical Engineering (Production)
  • Mechanical Engineering (Fabrication Tech)
  • Mechanical Engineering (CAD/CAM Design & Robotics)
  • Mechanical (Advance Manufacturing Technology)
  • Manufacturing Engineering/Technology
  • Production Engineering
  • Automobile Engineering
  • Advanced Diploma in Refrigeration & Air-conditioning
  • Mechatronics

Electrical/Electronics/IT Stream

  • Electronics
  • Applied Electronics
  • Electronics & Communication Engineering
  • Electronics (Microprocessor)
  • Electronics and Avionics
  • Electronics (Fibre Optics)
  • Electronics (Robotics)
  • Electronics and Instrumentation Engineering
  • Electronics & Telecommunication Engineering
  • Industrial Electronics
  • Electrical Engineering
  • Electrical & Electronics Engineering
  • Instrumentation Engineering / Technology
  • Instrumentation and Control Engineering
  • Telecommunication Engineering/Technology
  • Information Technology
  • Computer Engineering
  • Computer Science & Engineering
  • Computer Science & Technology

GROUP ‘Y’ Trades (Except Med Asst and Musician)

Note: The upper age limit on date of enrolment is 21 years.Age : 17- 21 Years

Should have passed Class 10 + 2/Intermediate/Equivalent exam from an education board / Institute listed in Council of Boards for School Education (COBSE) website as members, in any stream/subjects with minimum 50% marks in aggregate and 50% marks in English as per the mark sheet of Class 10 + 2 / Intermediate /Equivalent exam.

GROUP ‘Y: Med Asst Trade

Note: The upper age limit on date of enrolment is 21 years.Age : 17- 21 Years

Education Qualification :
Passed 10+2 / Intermediate / equivalent exam with Physics, Chemistry, Biology and English with a minimum of 50% marks in aggregate, and 50% marks in English.

Salary & Benifits

PAY

During training, a stipend of Rs. 14,600/- per month will be paid. On completion of training the starting gross emoluments at the minimum of scale of pay including Military Service Pay (MSP) and Group ‘X’ Pay {applicable for Group ‘X’ (Technical) Trades only} plus Dearness Allowance (DA) will be as follows:

Group ‘X’ (Technical) Trade

Rs. 33,100/- per month (approximately) plus DA (as applicable) which, in subsequent years, may rise as per the career progression of the individual.

Group ‘Y’ (Non-Technical) Trades

Rs. 26,900/- per month (approximately) plus DA (as applicable) which, in subsequent years, may rise as per the career progression of the individual.

Education Instructor Trade (Sgt)

Rs. 40,600/- per month (approximately) plus DA (as applicable) which, in subsequent years, may rise as per the career progression of the individual

PERKS (extra benefits)

  1. Allowances
  2. Perquisites

CAREER PROGRESSION

The initial period of engagement in the IAF is 20 years, which can be extended up to the age of 57 years. Promotion prospects up to the rank of Master Warrant Officer exist to the deserving airmen. Opportunities to become a Commissioned Officer also exist for those airmen who qualify the prescribed examination, later in their service career.

  1. Service Entry Commission
  2. Honorary Commission

PERSONALITY DEVELOPMENT

Well stocked libraries, a variety of sports facilities as well as adventure and cultural activities available at all the Air Force Establishments provide an opportunity for all round personality development.

POST-RETIREMENT BENEFITS

Post-Retirement benefits include pension, Ex-Servicemen Contributory Health Scheme (ECHS), gratuity and canteen facilities. Specialized pre-release courses (PRC) are also arranged to enable airmento take up post retirement careers. In addition , airmen get relaxation in age and reservation in Govt services as ex-servicemen.