CIA ALERT
25. April 2024

T-20 World Cup: છોટી દિવાલી બડા ધમાકા, ભારતે પાકિસ્તાનને પછાડ્યું

Share On :
Print Friendly, PDF & Email

ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં ચાર વિકેટે હરાવી દીધુ છે. રવિચંદ્ર અશ્વિને છેલ્લા બોલ પર એક રન બનાવીને ભારતને જીત અપાવી છે.

પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીની કમાલની ઇનિંગ્સના દમ પર ટીમ ઇન્ડિયાએ આ મેદાનમાં ઐતિહાસિક જીત મેળવી છે.by TaboolaSponsored LinksYou May LikeThis Desktop App Helps You Write More EffectivelyGrammarlyInstall NowAre You Above 35 Yrs? Get 1 Cr Term Insurance @1298/month*Term Plans -Compare & Buy Now!Surat: The price (& size) of these hearing aids might surprise youHear.com

પાકિસ્તાન સામે ભારતે જીત માટે 160 રન બનાવવાના હતા, જેમાં ભારતીય ટીમે જીત પ્રાપ્ત કરી હતી. વિરાટ કોહલીએ 82 રનની ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 40 રન બનાવ્યા હતા.

ભારતની આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. કિંગ કોહલીએ ફક્ત 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને લગભગ હારેલી બાજી જીતાડી દીધી હતી.

આ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે છેલ્લા બોલમાં ટાર્ગેટ નો પીછો કરીને 161 રન બનાવીને જીત પ્રાપ્ત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામે મેચ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત દેશવાસીઓએ ટીમ ઈન્ડિયાની જીત થવાથી ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :