ધો.12ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓ સજ્જ : વાંચો કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
- ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
- પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
- સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
- વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત
આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ
વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે
Academic Year : 2021-22 Total Seats | ||
Sr.No | Programme Name | Total Seats |
1 | B.Sc. * | 13925 |
2 | B.Sc. (Computer Science) | 825 |
3 | B.Com. & B.Com. (Honrs) | 31875 |
4 | B.A. | 25102 |
5 | B.B.A. | 3750 |
6 | B.C.A. | 4725 |
7 | B.R.S. | 375 |
8 | B.Com. LL.B. | 150 |
9 | M.Sc. Integrated Biotechnology * | 75 |
10 | M.Sc. IT | 150 |
11 | 5 Year Integrated Programme in Sustainable Development | 75 |
12 | Bachelor of Fine Arts | 100 |
13 | Bachelor of Interior Design | 88 |
Total | 81215 |




વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
