CIA ALERT

ભારતમાં ગર્ભપાતના કાયદામાં આવશ્યક સુધારાઓ મંજૂર : ચોક્કસ કેસોમાં ૨૪ સપ્તાહ સુધી ગર્ભપાતને મંજૂરી

Share On :

ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપેલી જાણકારી મુજબ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (ગર્ભપાત)માં એમેન્ડમેન્ટ (સુધારા) બિલ ૨૦૨૦ને રાજ્યસભાએ મંજૂરી આપી છે. મહિલાઓના વ્યાપક હિત, ગૌરવ અને સલામતિના કારણોસર ગર્ભપાતના કાયદામાં કેટલાક આવશ્યક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેની જાણકારી નીચે મુજબ છે.

ભારતના આરોગ્ય મંત્રીએ મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદામાં સુધારાના બિલને મળેલી મંજૂરી ઐતિહાસિક અને મહિલાઓના વિશાળ હિતમાં ગણાવી હતી.

Image

The bill also ensures that women get access to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarian grounds.

Image

The bill was drafted after extensive expert consultation involving all stakeholders such as gynaecologist association, related NGOs, Indian Medical Association etc. Group of ministers chaired by Nitin Gadkari, and ethics committee was also consulted, and only after elaborate discussion the bill took shape. The bill was also discussed in great detail in Lok Sabha before being passed unanimously,” said Harsh Vardhan in Rajya Sabha. Lok Sabha passed the bill last year.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :