MBBSની સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા ગર્લ્સને પ્રવેશ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એમબીબીએસ કોલેજો વાર પ્રવેશની સ્થિતિ | (C.I.A. Live) | |||
પ્રકાર | ફી | કુમાર | કન્યા | કુલ |
સરકારી | 25 હજાર | 882 | 383 | 1265 |
મ્યુનિસિપલ કોર્પોરેશન | 5થી 7 લાખ | 280 | 370 | 650 |
સેમી ગવર્નમેન્ટ | 4 લાખ | 951 | 649 | 1600 |
સેલ્ફફાઇનાન્સ | 6થી 15 લાખ | 888 | 822 | 1710 |
(C.I.A. Live) | 3001 | 2224 | 5225 |
સરકારી મેડીકલ કોલેજમાં કેટલા છોકરા કેટલી છોકરીઓને પ્રવેશ મળ્યો
ગુજરાતની એડમિશન કમિટીએ આપેલા પ્રવેશનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે સરકારી મેડીકલ કોલેજ કે જ્યાં સૌથી સસ્તી ફી હોય છે ત્યાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત મેરીટ મેળવવામાં છોકરીઓ આ વર્ષે નિષ્ફળ નિવડી છે.
- સરકારી કોલેજોમાં 70 ટકા બેઠકો પર બોયઝ (મેલ), છોકરાઓને પ્રવેશ
- સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા બેઠકો પર ગર્લ્સ (ફિમેલ), છોકરીઓને પ્રવેશ
- કુલ 6 સરકારી કોલેજોમાં એમબીબીએસની 1265 બેઠકો (C.I.A. Live)
- 882 બોયઝ અને 383 ગર્લ્સને સરકારી એમબીબીએસની સીટ પર પ્રવેશ મળ્યો
સેમી ગવર્નમેન્ટ મેડીકલ કોલેજોની સ્થિતિ
અર્ધ સરકારી (સેમીગવર્ન્મેન્ટ) મેડીકલ કોલેજોમાં આ વખતે કુલ 1600 બેઠકો પર ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ ફાળવ્યા છે. જેમાં બોયઝ (મેલ) છોકરાઓની સંખ્યા 951 (59.43 ટકા) જ્યારે ગર્લ્સ (ફિમેલ), છોકરીઓની સંખ્યા 649 (40.56 ટકા) છે. (C.I.A. Live)
ગુજરાતમાં આવેલી મેડીકલ કોલેજોમાં તમામે તમામ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયા બાદ સરકારની પ્રવેશ સમિતિએ ઘોષણા કરી દીધી છે કે એમ.બી.બી.એસ.માં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે હવે એકપણ બેઠક ખાલી પડી નથી.
સૌથી ખર્ચાળ સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની સ્થિતિ
ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની 1710 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 52 ટકા એટલે કે 888 બેઠકો પર બોયઝ (મેલ) છોકરાઓને પ્રવેશ મળ્યા છે જ્યારે 48 ટકા એટલે કે 822 બેઠકો પર ગર્લ્સ (ફિમેલ) છોકરીઓને પ્રવેશ મળી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સેલ્ફફાઇનાન્સ મેડીકલ કોલેજોમાંથી એમબીબીએસ કરવું એટલે ઓછામાં ઓછા રૂ.30લાખથી રૂ.80લાખ જેટલો ખર્ચ ફક્ત ફીનો થાય છે. (C.I.A. Live)
2019માં ગુજરાતની તમામ મેડીકલ કોલેજોમાં છોકરા-છોકરીઓની સંખ્યા
કોલેજનું નામ સરકારી કોલેજ | કુમાર | કન્યા | કુલ |
બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ | 168 | 48 | 216 |
વડોદરા મેડીકલ કોલેજ C.I.A.Live | 159 | 62 | 221 |
જામનગર મેડીકલ કોલેજ | 152 | 80 | 232 |
સુરત મેડીકલ કોલેજ C.I.A.Live | 150 | 75 | 225 |
રાજકોટ મેડીકલ કોલેજ | 130 | 54 | 184 |
ભાવનગર મેડીકલ કોલેજ | 123 | 64 | 187 |
કુલ સરકારી બેઠકો C.I.A.Live | 882 | 383 | 1265 |
સેમી ગવર્નમેન્ટ કોલેજ | કુમાર | કન્યા | કુલ |
ગોત્રી વડોદરા | 98 | 102 | 200 |
સોલા, અમદાવાદ | 118 | 82 | 200 |
ગાંધીનગર | 134 | 66 | 200 |
પાટણ C.I.A.Live | 134 | 66 | 200 |
વલસાડ C.I.A.Live | 107 | 93 | 200 |
જુનાગઢ | 118 | 82 | 200 |
હિંમતનગર | 116 | 84 | 200 |
વડનગર C.I.A.Live | 126 | 74 | 200 |
કુલ સેમીગવર્નમેન્ટ સીટ | 951 | 649 | 1600 |
મ્યુનિસિપલ કોર્પોરેશન્સ | કુમાર | કન્યા | કુલ |
એન.એચ.એલ. અમદાવાદ | 104 | 146 | 250 |
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન | 99 | 101 | 200 |
સ્મીમેર, સુરત C.I.A.Live | 77 | 123 | 200 |
કુલ | 280 | 370 | 650 |
સેલ્ફ ફાયનાન્સ કોલેજ | કુમાર | કન્યા | કુલ |
કરમસદ મેડીકલ કોલેજ | 72 | 78 | 150 |
સીયુ શાહ સુરેન્દ્રનગર | 63 | 37 | 100 |
ભૂજ મેડીકલ કોલેજ C.I.A.Live | 91 | 59 | 150 |
જીસીએસ, અમદાવાદ | 71 | 79 | 150 |
પારુલ મેડીકલ, વડોદરા | 71 | 79 | 150 |
બનાસકાંઠા મેડીકલ કોલેજ | 120 | 80 | 200 |
દાહોદ મેડીકલ કોલેજ C.I.A.Live | 110 | 90 | 200 |
નડીયાદ મેડીકલ કોલેજ | 65 | 85 | 150 |
વીસનગર મેડીકલ કોલેજ | 69 | 81 | 150 |
એમ.કે. શાહ મેડીકલ કોલેજ | 68 | 82 | 150 |
અમરેલી મેડીકલ કોલેજ | 80 | 70 | 150 |
સેલવાસ મેડીકલ કોલેજ | 8 | 2 | 10 |
C.I.A.Live Total | 888 | 822 | 1710 |
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now