CIA ALERT
16. May 2024
May 24, 20181min12840

ગજબની નોકરી! સેક્સ ટોયને ચેક કરી લાખોની કમાણી

Share On :
Print Friendly, PDF & Email

શું તમે ક્યારેય કોઈ એવી મહિલા જોઈ છે કે જેની ઓફિસ અને ટેબલ પરસેક્સ ટોયઝની ભરમાર હોય? જોકે, આ વિચિત્ર વાત બ્રિટનમાં રહેતી કારા હ્વેલબેકના કેસમાં સાચી પડે છે. કારણકે, તે એક એવા રેર વ્યવસાય સાથેસંકળાયેલી છે કે જેમાં તેને પોતાના ઓફિસ

અવર્સ સેક્સ ટોય્ઝ સાથે જ વિતાવવાપડે છે.

કારા એક પ્રોફેશનલ સેક્સ ટોય ટેસ્ટર છે. તેનું કામ સેક્સ ટોય્ઝને ચકાસવાનું છેઅને તે તેની ચકાસણી કર્યા બાદ તેને મંજૂરીની મ્હોર મારે ત્યારબાદ જ સેક્સ ટોયબજારમાં વેચાણ માટે મુકાય છે. ડેલી મેલના એક અહેવાલ અનુસાર, પોતાના આકામ દરમિયાન કારાને મહિનામાં 15વાર ઓર્ગેઝમનો અનુભવ થાય છે અને તેનેતેના માટે વર્ષે 27 હજાર ડોલર એટલે કે, 16 લાખ રૂપિયા જેટલું વેતન મળે છે. તે દર સપ્તાહે સાત કલાક સેક્સ ટોય ચેક કરવામાં વિતાવે છે.

કારાને બે બાળકો પણ છે અને તે સેક્સ ટોય્ઝ પર બ્લોગ પણ લખે છે. તેનું મુખ્યકામ સેક્સ ટોયની કુશળતા તપાસવાનું છે. સેક્સ ટોય બનાવનારી કંપનીઓ તેનીપાસે પોતાની પ્રોડક્ટ ચેક કરાવે છે. તેની ઓફિસમાં દરેક સમયે 2000 સેક્સ ટોય ઉપલબ્ધ હોય છે. તેને પોતાનું કામ ખુબ જ પસંદ છે.

કારાનું કહેવું છે કે, તે કયું સેક્સ ટોય સસ્તું પડશે અને કયું સેક્સ ટોય સર્વોત્તમ છે તે સારી રીતે જાણે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :