વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન માટે અલાયદું સેલ શરૂ કરવા દરેક યુનિવર્સિટીઓને સૂચન
કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે
હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.
બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.
શિક્ષણ મંત્રીએ શું કહ્યું
યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે

- OSM વિવાદ: CBSEમાં કેન્દ્રની મોટી કાર્યવાહી : ચેરમેન-સચિવની બદલી
- Surat બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 6થી વધુના મોત
- સતત બીજી વાર RCB IPL (2026) ચેમ્પિયન, ફાઈનલમાં Gujarat Titansને 5 વિકેટે હરાવ્યું
- આજે IPL 2026માં Final, RCB અને GT વચ્ચે જંગ
- RCB IPL-2026ની ફાઈનલમાં પહોંચી, 92 રને હારેલી Gujarat Titansને વધુ એક તક
- RBIએ સુરતની મલ્ટીસ્ટેટ વરાછા કો-ઓપ. બેંકને શિડયુલ્ડ બેંકનો ગૌરવપૂર્ણ દરજ્જો આપ્યો
- Monsoonનું કાઉન્ટડાઉન શરૂ, હવામાન વિભાગે આપ્યું વરસાદનું એલર્ટ
- ધુરંધર’ રણવીરસિંહ પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ (FWICE)નો પ્રતિબંધ
- AM/NS India એ ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી દિન ઉજવ્યો, સુરક્ષિત ભવિષ્ય માટે 1100 છોડ વાવ્યા
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી Ivankaની હત્યાની કોશિશ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

