ગુજરાત બોર્ડ SSC A-1 રેન્કર્સ ધરાવતી શાળાઓનું લિસ્ટ : 44 સ્પોટ સાથે આશાદીપ ગ્રુપ ફરીથી અવ્વલ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા ધો.10ના પરીણામમાં સૂરત શહેર જિલ્લામાંથી કુલ 350 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યા હતા. આ તેજસ્વી વિદ્યાર્થીઓ કઇ કઇ સ્કુલના છે એની વિગતો નીચે મુજબ છે.


એ-વન ગ્રેડ ધરાવતી અન્ય શાળાઓની માહિતી
- સદભાવના સંકુલ વરાછા 05
- આઇ.પી. સવાણી સ્કુલ લંબેહનુમાન રોડ 04
- ઉમરીગર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ઉમરા 03
- અક્ષર જ્યોતિ સ્કુલ વરાછા 03
- સરસ્વતી વિદ્યાલય એ.કે. રોડ 03
- નિલકંઠ કન્યા વિદ્યાલય વેડરોડ 03
- સી.સી. શાહ એક્સેપેરિમેન્ટલ સ્કુલ પારલે પોઇન્ટ 02
- એસ્પાયર સ્કુલ મોટા વરાછા 02
- નાલંદા વિદ્યાલય પૂણા 01
- મહર્ષી વેદવ્યાસ વિદ્યાસંકુલ સરથાણા 01
- ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કુલ વેલંજા 01
- વિદ્યાવિહાર સંકુલ ડીંડોલી 01
- માતૃભૂમિ વિદ્યાભવન વરાછા 01
- વાલ્મીકિ વિદ્યાલય કામરેજ 01
ઓમશાંતિ વિદ્યાભવન પૂણા 01
કે.એન્ડ એમ.પી. પટેલ સ્કુલ અમરોલી 01
જ્ઞાનદીપ વિદ્યાલય યોગી ચોક 01
સુરત શહેર અને જિલ્લાના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ


Latest on C.I.A. Live
- આતંકવાદીઓની યોજના દેશમાં એક નહીં 32 કારથી વિસ્ફોટ કરવાની હતી
- આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાનું શાનદાર રીતે પ્રજાવાત્સલ્ય અભિવાદન કરાશે
- યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO નાબૂદ
- 3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ
- બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી


આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


