CIA ALERT

Gujarat Board: ધો.12 સાયન્સનું પરીણામ 84.33 ટકા સુરતનું પરીણામ 87.26 ટકા, સુરતમાં 459 વિદ્યાર્થીઓ લાવ્યા એ-વન રેન્ક

Share On :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)ના પરીણામો ઓનલાઇન રાજ્યવ્યાપી ધોરણે જાહેર કર્યા હતા.

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું સરેરાશ પરીણામ 84.33%
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 87.26%
  • ધો.12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576
  • ધો.12 સાયન્સમાં સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 459

ધો.12 કોમર્સનું પરીણામ

  • ધો.12 કોમર્સનું ગુજરાતનું સરેરાશ પરીણામ 92.71 %
  • ધો.12 કોમર્સનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 93.46%
  • ધો.12 કોમર્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7446
  • ધો.12 કોમર્સમાં સુરત શહેર- જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2083

ગુજરાત બોર્ડની 2026ની ધો.10 અને ધો.12ની રાજ્યવ્યાપી પરીક્ષાઓ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :