રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- ટેક્ષટાઇલ મશીનરીનો SGCCIનો SITEX Expo 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
- 16/02/2026થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
- Gujarat: 165 ડેપ્યુટી મામલતદારને મામલતદારનું Promotion
- મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિરના દ્વાર આગમી 42 કલાક માટે ખુલ્લા રહેશે
- મહાશિવરાત્રિ (15/02/2026) પર 300 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ
- બાંગ્લાદેશમાં BNP 17 વર્ષ બાદ ફરી સત્તામાં
- PMOનું સરનામું બદલાયું! ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન
- હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


