CIA ALERT
October 28, 20221min372

GJECP: જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ IIJS 5થી 9 જાન્યુઆરી મુંબઇમાં યોજાશે

Share On :

જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ આગામી તા.5થી 9 જાન્યુઆરી 2023 દરમિયાન મુંબઇના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેના વિઝિટર રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. અહીં નીચે વિઝિટર રજિસ્ટ્રેશન માટેની લિંક પણ આપવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :