CIA ALERT

LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી સુરત ડાયમંડ હોસ્પિટલને એમ્બ્લ્યુલન્સ અર્પણ

Share On :

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ ) મા આજ તારીખ ૨૬ /૦૬ /૨૦૨૧ રોજ એલ.આઈ.સી. ગોલ્ડન જયુબેલી ફાઉન્ડેશન( LIC GOLDEN JUBILEE FOUNDATION)  દ્વારા  TATA WINGER અમ્બુલેન્સ  દાનમાં આપવામાં આવેલ છે.

આ પ્રસંગે LIC દ્વારા ડાયમંડ હોસ્પિટલ પર અમ્બુલેસની અર્પણવિધિ આજ રોજ રાખવામાં આવેલ જેમાં LIC સુરત ડીવીઝન તરફથી શ્રી કે.જી .દરજી સાહેબ (સિનીયર ડીવીઝનલ મેનેજર ) , શ્રી હિમાંશુ પટેલ (માર્કેટિંગ મનેજર ) અને શ્રી દિલીપ દફલપુરકર (મેનેજર સેલ્સ) તેમજ  હોસ્પિટલ તરફથી હોસ્પીટલના ચેરમેનશ્રી સી.પી.વાનાણી, વાઇસ ચેરમેનશ્રી  માવજીભાઈ માવાણી , વાઇસ ચેરમેનશ્રી  કેશુભાઈ ગોટી , અને મંત્રીશ્રી દિનેશભાઈ નાવડિયા, ખજાનચીશ્રી નાનુભાઈ વેકરિયા ,સહમંત્રી બાબુભાઈ કથીરિયા ,કન્વીનરશ્રી ડૉ.કનુભાઈ માવાણી, એડમિનિસ્ટ્રેટર ડૉ.હરેશ પાગડા, એચ.આર. પ્રિયંકા સિંહ  વગેરે હાજર રહ્યા હતા .

સુરત શહેરની જનતાનાં આરોગ્યની સંભાળ માટે હમેશાં પ્રયત્નશીલ “ડાયમંડ હોસ્પિટલ”ને આપના દ્વારા તાત્કાલિક સારવાર હેતુ મળેલ અમ્બુલેન્સની અમૂલ્ય ભેટને સ્વીકારતા ધન્યતાની લાગણી અનુભવી તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ દ્વ્રારા LIC ના આ માનવતા સભર યોગદાન અને સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો અને હોસ્પીટલના હોદેદારોએ અભારપત્ર અર્પણ કર્યો હતો  .

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :