CIA ALERT
February 1, 20191min5800

ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના કામદારોને નિવૃતિ પેન્શન યોજના લાભદાયી : કપિશ ખાટુવાલા

Share On :

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના શ્રી કપીશ ખાટુએ બજેટની સમક્ષી કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીઓને મહિને રૂ.3 હજારનું પેન્શન આપવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ મળીને 18 લાખથી વધુ કારીગરો કામ કરે છે, જેઓ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે, તેમને 60 વર્ષની ઉંમર બાદ મહિને રૂ.3 હજારનું પેન્શન આપવામાં આવશે.

શ્રી કપિશ ખાટુવાલાએ ઉમેર્યુ કે આવી યોજનાઓને કારણે એક પ્રકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો તેમજ અન્ય ડેટાબેઝ પણ યોગ્ય રીતે જળવાશે અને સરવાળેએ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને ઉપયોગી નિવડશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :