CIA ALERT

કલા મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા માટે અરજી કરો

Share On :

ગાયન, નૃત્ય, વાદન અને અભિનય સહિત ૨૩ કૃતિઓનો સમાવેશ થાય છેઃ 


સૂરતઃ સોમવારઃ- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા મહાકુંભ તા.૧૬/૭/૨૦૧૮ થી તા.૧૦/૯/૨૦૧૮ દરમિયાન તાલુકા/ ઝોન, જિલ્લા પ્રદેશકક્ષાથી રાજયકક્ષાએ યોજાનાર છે.

કલા મહાકુંભ-૨૦૧૮માં ૬ વર્ષથી ૧૪ વર્ષ, ૧૪ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરની વયજુથના રમતવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ પ્રવેશપત્ર www.kalamahakumbh.com ઓનલાઈન/ઓફલાઈન તા.૧૫/૭/૨૦૧૮ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કલામહાકુંભમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય સહિત ૧૬ કૃતિઓ ઉપરાંત અન્ય ૭ કૃતિઓનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે જિ્લલા રમતગમત અધિકારીની કચેરી, જુની કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા ખાતે સંપર્ક સાધવાનો રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :