
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિથારમને 2024-2025 નું બજેટ સંસદમાં રજૂ કર્યો આ બજેટમાં કૃષિ ક્ષેત્રમાં મોટી રકમ ફાળવી તેમજ મહિલાઓ માટે ઉદ્યમી માં પણ 3 લાખ કરોડની જોગવાઈ કરી તે આવકારદાયક છે.
મુદ્રા લોનમાં પણ 10 લાખ સીમા વધારીને 20 લાખ કર્યા તે પણ આવકારદાયક છે તેનાથી નાના ઉદ્યોમોને ઘણો લાભ મળશે. ઇન્ડસ્ટ્રીઝ માટે પણ સારી જોગવાઈ કરી છે તેનાથી યુવાનોને રોજગારી તક સારી ઉભી થશે તે ખૂબ આવકારદાયક છે. ઇન્કમ ટેક્સમાં જે ફેરફાર કર્યો તે ખૂબ જ આવકારદાયક છે. વ્યાપારીઓ પેન્શન માટે તેમજ GST ના કાનૂનમાં સુધારા માટે કોઈ માગણી સ્વીકારાય નથી.