July 15, 2023
2min547
ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજમાં પ્રવેશ સંબંધિત સઘળી માહિતી
- મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા
- 15 જુલાઇથી 24 જુલાઇ સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે
- સમગ્ર ગુજરાતમાં ઉપરોક્ત તમામ કોલેજોમાં પ્રવેશ માટે ફક્ત એક જ એપ્લિકેશન કરવાની રહેશે
- દરેક જિલ્લા, શહેરમાં હેલ્પ સેન્ટર નિર્ધારીત કરાયા છે જ્યાંથી પ્રવેશ પ્રક્રિયાનો કોઇપણ પ્રશ્ન ઉકેલી શકાશે



2023ની પ્રવેશ પ્રક્રિયા તા.15 જુલાઇથી શરૂ

દરેક જિલ્લામાં આવેલા હેલ્પ સેન્ટરોની યાદી, જ્યાંથી પ્રવેશ ફોર્મ ભરી શકાશે, વેરીફિકિશન કરી શકાશે અને પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કોઇપણ પ્રશ્નનું નિરાકરણ પણ લાવી શકાશે
