ઇંગ્લેન્ડની ૮ જુલાઇથી વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ

ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે કોવિડ-૧૯ની મહામારી ધ્યાનમાં રાખીને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટેનું હંગામી ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે.
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૮ જુલાઈએ એગીસ બોવ્લ ખાતે પહેલી ટેસ્ટ રમાશે. બાકીની બંને ટેસ્ટ ઓલ્ડ ટ્રેફોર્ડમાં અનુક્રમે ૧૬ અને ૨૪ જુલાઈએ શરૂ થશે.
ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં કોવિડ-૧૯ની મહામારી લગતી આંતરરાષ્ટ્રીય માર્ગરેખાને લક્ષમાં રાખીને રાખવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


