CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 32 of 76 - CIA Live

October 22, 2020
pvs.jpg
1min5820
PVS sharma News in Gujarati, Latest PVS sharma news, photos, videos | Zee  News Gujarati

તા.21મી ઓક્ટોબર 2020ની રાત્રે સુરત ભાજપાના ઉપપ્રમુખ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પી વી એસ શર્માનેના નિવાસે Income Tax ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીના ઘેરાપ્રત્યાઘાત આપતા પી.વી.એસ. શર્મા આજે તા.22મી ઓક્ટોબરે સવારે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની સામે બદલાની રાજનીતિ થઇ રહી છે અને તેમને મળેલા મૌલિક અધિકારોનું હળાહળ હનન થઇ રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત પોલીસની ટીમને પણ સાથે રાખી હતી.

પોતાના નિવાસની બહાર જ રોડ પર ધરણા પર બેસી ગયેલા પીવીએસ શર્માએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે હું મારી લડત આગળ ચલાવીશ. મારા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. હું મારો અવાજ નહીં દબાવી દેવાના થઇ રહેલા પ્રયાસોથી વિપરીત હું લડત ચાલુ રાખીશ. તેમણે આક્ષેપ કર્યો કે ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન છેલ્લા 10 કલાકથી મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવાયો છે. મને વાત કરવા દેવામાં આવતી નથી. ક્યા કાયદા હેઠળ મને આ પ્રકારે વાત કરવા દેવામાં આવી રહી નથી. મારા સમયમાં હું 300 રેડ પાડી ચૂક્યો છું, મને ખબર છે કે કેવી રીતે કાર્યવાહી થાય છે.

આઇ.ટી.ની કાર્યવાહીથી નારાજ પીવીએસ શર્માએ મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવા માટે તા.27 ઓક્ટોબરે કચેરી આવવા જણાવ્યું હતું. આમ છતાં એ પહેલા તા.21મીની રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, તેનાથી એ લોકો ફફડી રહ્યા છે. તા.21મી ઓક્ટોબરની રાત્રે 10:30થી 22મી ઓક્ટોબરે સવારે 5 વાગ્યા સુધી ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના ઘરે સર્ચ કર્યું હતું. પીવીએસ શર્માએ કહ્યું કે તેમણે આઇટી કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પણ પૂર્વ અધિકારી છું અને 300 જેટલી રેડ પાડી ચૂક્યો છું જેથી મને પણ ખ્યાલ છે કે કાયદો કઈ રીતે કામ કરે છે.

નોટબંધી બાદ જ્વેલર્સે કરેલા વેપાર સામે પીવીએસ શર્માએ આંગળી ઉઠાવી અને વિવાદ શરૂ થયો

પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવી શર્માએ બે દિવસ અગાઉ મંગળવારે ટ્વીટર હેન્ડલ પર નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા કરાયેલા કરોડો રૂપિયા વ્યવહારો અંગે પોસ્ટ મૂકી હતી. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી. એ પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ આ મુદ્દો પકડીને સીધા જ્વેલર્સના નામ સાથે ટ્વીટ કરતા મામલો બિચક્યો હતો.

આ ઘટના ક્રમ આગળ વધતા તા.21મીએ મોડી રાત્રે સુરતના અત્યંત પોશ એરીયા, પીપલોદ નદી કિનારે સ્થિત ફોર સિઝન્સ નામના વૈભવી હાઇરાઇઝ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા પીવીએશ શર્માના નિવાસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી.


October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6270

સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિ.ની વાર્ષિક સાધારણ સભા તા.21મી ઓક્ટોબર 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રામાલિયા ફેમિલીએ જ્યારથી વહીવટ હસ્તગત કર્યો છે ત્યારથી વિરોધીએએ વિકાસ કાર્યો આડે રોડાં નાંખવાના અનેક પ્રયાસો કર્યા, અનેક વખત વિકાસ કાર્યોની ગતિ અવરોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છતાં રામોલિયા ફેમિલીએ સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને સર્વે સભ્ય એકમોના વેલ્ફેર માટે અવિરત વિકાસ કાર્યો હાથ ધર્યા. એજીએમમાં આ વિકાસ કાર્યોની નોંધ સાથે ભાવિ વિકાસને લગતા અનેક કાર્યોને લીલીઝંડી આપવામાં આવી હતી.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના શ્રી મહેન્દ્ર રામોલિયાએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છાશવારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આક્ષેપો કરનારા એજીએમમાં ગેરહાજર રહ્યા, ખરેખર તો તેઓ સાચા હોત તો તેમણે એજીએમમાં આવીને મુદ્દાસર રજૂઆતો કરવી જોઇએ, તેને બદલે ગેરહાજર રહીને પોતાના આક્ષેપો પાયાવિહોણા છે એવું તેમણે જાતે જ પુરવાર કરી દીધું છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સતત પ્રજાકીય કાર્યો થયા છે અને તેનો રોજેરોજનો અહેવાલ સોશ્યલ મિડીયા સમેત સોસાયટીના સત્તાવાર રેકોર્ડ પર ઉપલબ્ધ છે જ. અમારી પેનલ કામ નહીં કરી શકે તે માટે વિરોધીઓએ આખું વર્ષ અમને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી, છતાં અમારે તો સચીન ઇન્ડસ્ટ્રીય સોસાયટીના વિકાસ માટે કામો કરવા હતા અને છેલ્લા એક વર્ષમાં એ અમે કરી બતાવ્યું છે.

નીતિ વિષયક વિકાસ કાર્યોને લીલીઝંડી

મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું કે સચીન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં કેટલાક મહત્વના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં

  • નવો એસ.ટી.પી. પ્રોજેક્ટ હાથ ધરવો
  • અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરવું.
  • સાડાત્રણ મીટરના રસ્તા આઠ મીટર પહોળા કરવા જેથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે લાંબા ગાળાનું આયોજન કરી શકાય
  • મેઇન રોડ પર બ્લોક બનાવવાનું કામ હાથ ધરવું.

સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની એજીએમ સતત અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં સત્તાધારી પેનલ પોતે કરેલા વિકાસ કામોનો હિસાબ રજૂ કર્યો હતો. સભ્યો વિરોધીઓનો વિરોધ નજરઅંદાજ કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્ર રામોલિયાની આ ત્રીજી એજીએમ હતી, અને સતત ત્રીજી એજીએમમાં તેમના વિરોધીઓ એકેય ઉપસ્થિત રહ્યા ન હતા.

October 21, 2020
SGCCI.jpg
3min4750

Jayesh Brahmbhatt 98253 44944

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI ના વર્તમાન અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમ આજરોજ તા.21મી ઓક્ટોબરે SGCCIનો 81મો સ્થાપના દિન શાનદાર રીતે ઉજવી રહી છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપના દિને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો સમેત ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

SGCCI has a strong base of more than 9000+ direct members, 100+ associations & indirect membership more than approx 65,000+ from a wide spectrum of trade and industry.

સ્થાપના દિને પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ સંકલ્પ વ્યક્ત કર્યો

SGCCI સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ કહ્યું કે SGCCI એ સધર્ન ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાતનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા છે. 81મા સ્થાપના દિને મારી ટેન્યોરે મેં અને મારી ટીમે સંકલ્પ કર્યો છે કે SGCCIની પ્રેઝન્સ એકલા સુરત શહેર કે જિલ્લામાં નહીં અને એકલા ટેક્સટાઇલ, ડાયમંડ કે બાંધકામ ઉદ્યોગમાં નહીં બલ્કે દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર પામેલા દરેક પ્રકારના ઉદ્યોગો, ધંધાઓ, રોજગારોના પ્રશ્નોના નિરાકરણોમાં, નવીનતમ તકો સર્જવામાં, કામદારોના વેલ્ફેર વગેરેમાં જોવા મળશે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દરેક પ્રકારના ઉધોગ ધંધાના વેલ્ફેર માટે, પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે. ચેમ્બરનું પ્લેટફોર્મ દરેક ઉધોગધંધાના વિકાસ માટે ઉપલબ્ધ બને એ માટે દક્ષિણ ગુજરાતમાં તબક્કાવાર રીતે તમામ ઉદ્યોગ ધંધાઓને સાંકળી લઇને આખું નેટવર્ક ઉભું કરવામાં આવશે.

આજે ચેમ્બરનો ૮૧મો સ્થાપના દિવસ.૨૧ ઓક્ટોબર, ૧૯૪૦ના રોજ માત્ર ૧૬ સભ્યોથી શરૂ થયેલી ચેમ્બર ઓફ કોમર્સ આજે ૯૫૦૦થી વધુ સભ્યો ધરાવે છે અને ૧૫૦થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવે છે. આ નિમિત્તે બુધવાર, તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સુરત એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ચેમ્બરના હયાત તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓના પરિવારજનોનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૮૧ મા સ્થાપના દિન નિમિત્તે ૮૧ નવા સભ્યો ચેમ્બરમાં ઉમેરાશે. પરંતુ સભ્ય બનવા માટેનો ઉત્સાહ તેની પરાકાષ્ઠાએ હોવાને કારણે ૧૧૨ આજીવન સભ્યો, ૧ પેટ્રન સભ્ય અને ૩ વાર્ષિક સભ્યો આમ કુલ ૧૧૬ સભ્યોને વિધિવત પ્રવેશ આપવામાં આવશે.

આ પ્રસંગે વાત કરતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાની મજબૂત ઈમારતના પાયામાં તેના શિલ્પીઓનો ફાળો ખૂબ અગત્યનો અને મહત્વનો રહેતો હોય છે. આજે તો ચેમ્બર ૪૦થી વધુ સભ્યોનો સ્ટાફ ધરાવે છે પરંતુ એક સમય એવો હતો જયારે માત્ર ત્રણ કર્મચારીઓ સાથે આ ચેમ્બરનું સંચાલન થતું હતું. પરંતુ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ચેમ્બરની પ્રવૃત્તિઓ વિસ્તરતા આવક વધતી ગઈ અને તેને કારણે સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધતું ગયું. જેના કારણે આજે આ નાનકડો છોડ મોટું વૃક્ષ બની ગયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ આ દિવસે પોતાના દિલની વાતો કરતા જણાવ્યું હતું કે આ ચેમ્બર એક એવી ચેમ્બર છે કે ૮૦ વર્ષ પૂરા થઇ ગયા હોવા છતાં પણ તેને રાજકીય રંગ લગાડવાનો પ્રયાસ કોઈએ કર્યો નથી. એટલું જ નહિ, રાજકીય પક્ષોએ પણ પુખ્તતા રાખીને ચેમ્બરમાં રાજકારણને લાવવાનો પ્રયાસ કર્યો નથી. તેથી આ ચેમ્બર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વસ્વીકૃત બિનરાજકીય ઔદ્યોગિક સંગઠન બની શકી છે.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું….

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું હતું કે સંસ્થાના સ્થાપના કાળના મહાજનોએ સંસ્થાને આર્થિક રીતે પગભર કરવા માટે ફરી ફરીને પોતાની ઝોળીઓ ફેલાવી હતી. એટલે એમના પ્રદાનને ક્યારેય પણ ભૂલી શકાય જ નહિ. ચેમ્બરે એક્ઝીબીશનની શરૂઆત વનિતા વિશ્રામના પ્રાંગણમાંથી કરી હતી અને ત્યારે સ્ટોલ ભેગા કરવા માટે તે સમયના પ્રમુખ અને હોદ્દેદારો સંસ્થાએ સંસ્થાએ ફરતા અમોએ જોયા છે. અનેક તકલીફો વચ્ચે જાતે શારીરિક શ્રમ કરીને આ એક્ઝીબીશનોને સફળ બનાવવાના પ્રયત્નો થયા હતા. જેને કારણે આજે સમગ્ર ભારતના એકમાત્ર ૧,૧૬,૦૦૦ સ્ક્વેર ફૂટના પિલરલેસ ડોમમાં અમો એક્ઝીબીશનનું આયોજન કરી શકીએ છીએ. જેને માટે ભૂતકાળના શિલ્પીઓએ નાંખેલો મજબૂત પાયો જવાબદાર છે.

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે તો ખૂબ યુવાન છીએ. અમે અમારા વડીલોને કામ કરતા જોઈ જોઇને શીખ્યા છે. અને એમના રસ્તે આગળ વધી રહ્યા છીએ. સંસ્થાન સ્થાપના કાળના મહાનુભાવોએ કરેલા સંઘર્ષની અમે કલ્પના પણ નથી કરી શકતા. માત્ર આ તકે તેઓને લાખ લાખ સલામ કરીએ છીએ. જેઓ સ્વર્ગસ્થ થયા છે તેઓના આશીર્વાદ અમોને અવિરત મળ્યા જ કરે અને જેઓ હજી પણ કાર્યરત છે તેવા ભૂતપૂર્વ પ્રમુખો અમને પ્રેરણાના પીયુષ સતત પૂરા પાડ્યા જ કરે એવું અમો ઈચ્છીએ છીએ.

સ્થાપના દિને યોજાયો સ્નેહમિલન સમારોહ

SGCCIના આજે 81માં સ્થાપના દિવસે ચેમ્બરના વર્તમાન વહીવટકર્તાઓ પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી, સેક્રેટરી શ્રી નિખીલ મદ્રાસી અને ખજાનચી શ્રી મનિષ કાપડીયા અને તેમની ટીમ દ્વારા ચેમ્બરના માનવંતા પૂર્વ પ્રમુખો તેમજ ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે એક સ્નેહમિલન સમારોહનું આયોજન સાંજે કર્યું છે.

Principal Objectives

The Southern Gujarat Chamber of Commerce and Industry shall strive to be a world class Chamber of Commerce by:

  • Representing views of Trade and Industry to various levels of Government
  • Networking Global Trade and commerce to benefit  members.
  • To promote Quality Systems in the Trade and Industry that meet world class levels and standards.
  • Promoting Trade and Industry Internationally through linkages.
  • Instituting Recognition Schemes for Individuals and Companies to promote excellence.
  • To upgrade technical know-how in the Trade and Industry through various Seminars, Conferences and Workshops.

October 19, 2020
CIA_Live_Logo_New2.jpg
38min12980

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની એક માત્ર નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, સુરતના ઇચ્છાનાથ સ્થિત SVNIT સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ કાર્યવાહીના અંતે જોસા (પ્રવેશ ફાળવતી સંસ્થા)એ કટઑફ જાહેર કર્યા છે. જે નીચે મુજબ છે. આ વખતના પહેલા રાઉન્ડના કટઑફ જોયા બાદ એવું તારણ મળી રહે છે કે હવે પછીના રાઉન્ડમાં ગત વર્ષની સરખામણીએ નીચા મેરીટ (મેરીટ રેન્ક) પર પણ પ્રવેશ મળી શકશે. વિદ્યાર્થીઓએ હવે પછીના રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ તકેદારી પૂર્વક કરવું જોઇએ.

SVNIT સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના પહેલા સેમેસ્ટરમાં પહેલા રાઉન્ડમાં

InstituteEngineering branchQuotaSeat TypeGenderOpening RankClosing Rank
SVNIT, SuratChemical  B.TechHSOPENGender-Neutral1028624197
SVNIT, SuratChemical  B.TechHSOPENFemale-only 1651829301
SVNIT, SuratChemical  B.TechHSOPEN (PwD)Gender-Neutral901901
SVNIT, SuratChemical  B.TechHSEWSGender-Neutral39345161
SVNIT, SuratChemical  B.TechHSEWSFemale-only 76267626
SVNIT, SuratChemical  B.TechHSOBC-NCLGender-Neutral649611813
SVNIT, SuratChemical  B.TechHSOBC-NCLFemale-only 861616367
SVNIT, SuratChemical  B.TechHSSCGender-Neutral37467973
SVNIT, SuratChemical  B.TechHSSCFemale-only 454512177
SVNIT, SuratChemical  B.TechHSSTGender-Neutral6152072
SVNIT, SuratChemical  B.TechHSSTFemale-only 32363236
SVNIT, SuratChemical  B.TechOSOPENGender-Neutral1567321503
SVNIT, SuratChemical  B.TechOSOPENFemale-only 2695030466
SVNIT, SuratChemical  B.TechOSOPEN (PwD)Gender-Neutral13831383
SVNIT, SuratChemical  B.TechOSEWSGender-Neutral36583839
SVNIT, SuratChemical  B.TechOSEWSFemale-only 53635363
SVNIT, SuratChemical  B.TechOSOBC-NCLGender-Neutral67098118
SVNIT, SuratChemical  B.TechOSOBC-NCLFemale-only 1161413187
SVNIT, SuratChemical  B.TechOSSCGender-Neutral42334868
SVNIT, SuratChemical  B.TechOSSCFemale-only 59336928
SVNIT, SuratChemical  B.TechOSSTGender-Neutral18982052
SVNIT, SuratChemical  B.TechOSSTFemale-only 16121612
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)HSOPENGender-Neutral2635646992
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)HSEWSGender-Neutral1041010968
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)HSOBC-NCLGender-Neutral1674523315
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)HSSCGender-Neutral970616003
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)HSSTGender-Neutral34293961
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)OSOPENGender-Neutral1910637407
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)OSEWSGender-Neutral62416416
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)OSOBC-NCLGender-Neutral1074112049
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)OSSCGender-Neutral62117324
SVNIT, SuratChemistry (5 Years, Integrated Master of Science)OSSTGender-Neutral28403040
SVNIT, SuratCivil  B.TechHSOPENGender-Neutral2105528333
SVNIT, SuratCivil  B.TechHSOPENFemale-only 3320237034
SVNIT, SuratCivil  B.TechHSOPEN (PwD)Gender-Neutral718718
SVNIT, SuratCivil  B.TechHSEWSGender-Neutral50945776
SVNIT, SuratCivil  B.TechHSEWSFemale-only 95149514
SVNIT, SuratCivil  B.TechHSOBC-NCLGender-Neutral1036113005
SVNIT, SuratCivil  B.TechHSOBC-NCLFemale-only 1741122571
SVNIT, SuratCivil  B.TechHSSCGender-Neutral31386167
SVNIT, SuratCivil  B.TechHSSCFemale-only 1190514046
SVNIT, SuratCivil  B.TechHSSTGender-Neutral474952
SVNIT, SuratCivil  B.TechHSSTFemale-only 11661166
SVNIT, SuratCivil  B.TechOSOPENGender-Neutral1477424413
SVNIT, SuratCivil  B.TechOSOPENFemale-only 2770931718
SVNIT, SuratCivil  B.TechOSOPEN (PwD)Gender-Neutral10221022
SVNIT, SuratCivil  B.TechOSEWSGender-Neutral39224002
SVNIT, SuratCivil  B.TechOSEWSFemale-only 52265226
SVNIT, SuratCivil  B.TechOSEWS (PwD)Gender-Neutral148148
SVNIT, SuratCivil  B.TechOSOBC-NCLGender-Neutral62587284
SVNIT, SuratCivil  B.TechOSOBC-NCLFemale-only 1125313044
SVNIT, SuratCivil  B.TechOSOBC-NCL (PwD)Gender-Neutral408408
SVNIT, SuratCivil  B.TechOSSCGender-Neutral31043675
SVNIT, SuratCivil  B.TechOSSCFemale-only 59806253
SVNIT, SuratCivil  B.TechOSSTGender-Neutral526741
SVNIT, SuratCivil  B.TechOSSTFemale-only 11871187
SVNIT, SuratComputer Science and  B.TechHSOPENGender-Neutral17554732
SVNIT, SuratComputer Science and  B.TechHSOPENFemale-only 21649805
SVNIT, SuratComputer Science and  B.TechHSOPEN (PwD)Gender-Neutral621621
SVNIT, SuratComputer Science and  B.TechHSEWSGender-Neutral729957
SVNIT, SuratComputer Science and  B.TechHSEWSFemale-only 20182018
SVNIT, SuratComputer Science and  B.TechHSOBC-NCLGender-Neutral9102356
SVNIT, SuratComputer Science and  B.TechHSOBC-NCLFemale-only 50847564
SVNIT, SuratComputer Science and  B.TechHSSCGender-Neutral3961240
SVNIT, SuratComputer Science and  B.TechHSSCFemale-only 24662534
SVNIT, SuratComputer Science and  B.TechHSSTGender-Neutral247307
SVNIT, SuratComputer Science and  B.TechHSSTFemale-only 982982
SVNIT, SuratComputer Science and  B.TechHSST (PwD)Gender-Neutral1212
SVNIT, SuratComputer Science and  B.TechOSOPENGender-Neutral27004332
SVNIT, SuratComputer Science and  B.TechOSOPENFemale-only 63637489
SVNIT, SuratComputer Science and  B.TechOSOPEN (PwD)Gender-Neutral9090
SVNIT, SuratComputer Science and  B.TechOSEWSGender-Neutral724760
SVNIT, SuratComputer Science and  B.TechOSEWSFemale-only 14241424
SVNIT, SuratComputer Science and  B.TechOSOBC-NCLGender-Neutral12451930
SVNIT, SuratComputer Science and  B.TechOSOBC-NCLFemale-only 36553865
SVNIT, SuratComputer Science and  B.TechOSOBC-NCL (PwD)Female-only 357357
SVNIT, SuratComputer Science and  B.TechOSSCGender-Neutral8961050
SVNIT, SuratComputer Science and  B.TechOSSCFemale-only 17092005
SVNIT, SuratComputer Science and  B.TechOSSC (PwD)Gender-Neutral2727
SVNIT, SuratComputer Science and  B.TechOSSTGender-Neutral356369
SVNIT, SuratComputer Science and  B.TechOSSTFemale-only 12681268
SVNIT, SuratElectrical  B.TechHSOPENGender-Neutral971216313
SVNIT, SuratElectrical  B.TechHSOPENFemale-only 1300926941
SVNIT, SuratElectrical  B.TechHSOPEN (PwD)Gender-Neutral16821682
SVNIT, SuratElectrical  B.TechHSEWSGender-Neutral27843358
SVNIT, SuratElectrical  B.TechHSEWSFemale-only 58615861
SVNIT, SuratElectrical  B.TechHSOBC-NCLGender-Neutral40889416
SVNIT, SuratElectrical  B.TechHSOBC-NCLFemale-only 1493018568
SVNIT, SuratElectrical  B.TechHSSCGender-Neutral22944617
SVNIT, SuratElectrical  B.TechHSSCFemale-only 87259275
SVNIT, SuratElectrical  B.TechHSSTGender-Neutral3871243
SVNIT, SuratElectrical  B.TechHSSTFemale-only 12951295
SVNIT, SuratElectrical  B.TechOSOPENGender-Neutral1046412854
SVNIT, SuratElectrical  B.TechOSOPENFemale-only 1781519067
SVNIT, SuratElectrical  B.TechOSOPEN (PwD)Gender-Neutral773773
SVNIT, SuratElectrical  B.TechOSEWSGender-Neutral20882313
SVNIT, SuratElectrical  B.TechOSEWSFemale-only 38333833
SVNIT, SuratElectrical  B.TechOSOBC-NCLGender-Neutral37484805
SVNIT, SuratElectrical  B.TechOSOBC-NCLFemale-only 814510180
SVNIT, SuratElectrical  B.TechOSOBC-NCL (PwD)Gender-Neutral401401
SVNIT, SuratElectrical  B.TechOSSCGender-Neutral28873289
SVNIT, SuratElectrical  B.TechOSSCFemale-only 34033874
SVNIT, SuratElectrical  B.TechOSSTGender-Neutral5671006
SVNIT, SuratElectrical  B.TechOSSTFemale-only 13611361
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOPENGender-Neutral524811776
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOPENFemale-only 1165114617
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOPEN (PwD)Gender-Neutral24222422
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOPEN (PwD)Female-only 874874
SVNIT, SuratElectronics and Communication  B.TechHSEWSGender-Neutral18712488
SVNIT, SuratElectronics and Communication  B.TechHSEWSFemale-only 34155683
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOBC-NCLGender-Neutral32027067
SVNIT, SuratElectronics and Communication  B.TechHSOBC-NCLFemale-only 1026914038
SVNIT, SuratElectronics and Communication  B.TechHSSCGender-Neutral23233911
SVNIT, SuratElectronics and Communication  B.TechHSSCFemale-only 31526859
SVNIT, SuratElectronics and Communication  B.TechHSSTGender-Neutral6831282
SVNIT, SuratElectronics and Communication  B.TechHSSTFemale-only 14361436
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOPENGender-Neutral59449368
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOPENFemale-only 1021815380
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOPEN (PwD)Gender-Neutral492492
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOPEN (PwD)Female-only 779779
SVNIT, SuratElectronics and Communication  B.TechOSEWSGender-Neutral14901560
SVNIT, SuratElectronics and Communication  B.TechOSEWSFemale-only 26662702
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOBC-NCLGender-Neutral23663643
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOBC-NCLFemale-only 45197410
SVNIT, SuratElectronics and Communication  B.TechOSOBC-NCL (PwD)Gender-Neutral235235
SVNIT, SuratElectronics and Communication  B.TechOSSCGender-Neutral8882563
SVNIT, SuratElectronics and Communication  B.TechOSSCFemale-only 24853268
SVNIT, SuratElectronics and Communication  B.TechOSSTGender-Neutral729865
SVNIT, SuratElectronics and Communication  B.TechOSSTFemale-only 13101310
SVNIT, SuratElectronics and Communication  B.TechOSST (PwD)Gender-Neutral8080
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSOPENGender-Neutral1694239549
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSEWSGender-Neutral86379186
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSOBC-NCLGender-Neutral1302422063
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSOBC-NCL (PwD)Gender-Neutral504504
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSSCGender-Neutral862115691
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)HSSTGender-Neutral22082860
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSOPENGender-Neutral1419426850
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSOPEN (PwD)Gender-Neutral17661766
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSEWSGender-Neutral52625555
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSOBC-NCLGender-Neutral768411152
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSSCGender-Neutral57616553
SVNIT, SuratMathematics (5 Years, Integrated Master of Science)OSSTGender-Neutral19162102
SVNIT, SuratMechanical  B.TechHSOPENGender-Neutral1056520844
SVNIT, SuratMechanical  B.TechHSOPENFemale-only 2826437097
SVNIT, SuratMechanical  B.TechHSOPEN (PwD)Gender-Neutral13281328
SVNIT, SuratMechanical  B.TechHSOPEN (PwD)Female-only 19871987
SVNIT, SuratMechanical  B.TechHSEWSGender-Neutral33864417
SVNIT, SuratMechanical  B.TechHSEWSFemale-only 810710697
SVNIT, SuratMechanical  B.TechHSOBC-NCLGender-Neutral511910735
SVNIT, SuratMechanical  B.TechHSOBC-NCLFemale-only 1964434011
SVNIT, SuratMechanical  B.TechHSSCGender-Neutral20957546
SVNIT, SuratMechanical  B.TechHSSCFemale-only 68308830
SVNIT, SuratMechanical  B.TechHSSTGender-Neutral7921905
SVNIT, SuratMechanical  B.TechHSSTFemale-only 38624529
SVNIT, SuratMechanical  B.TechOSOPENGender-Neutral1378316971
SVNIT, SuratMechanical  B.TechOSOPENFemale-only 2786730155
SVNIT, SuratMechanical  B.TechOSOPEN (PwD)Gender-Neutral537747
SVNIT, SuratMechanical  B.TechOSEWSGender-Neutral28753148
SVNIT, SuratMechanical  B.TechOSEWSFemale-only 51955574
SVNIT, SuratMechanical  B.TechOSEWS (PwD)Female-only 228228
SVNIT, SuratMechanical  B.TechOSOBC-NCLGender-Neutral49336073
SVNIT, SuratMechanical  B.TechOSOBC-NCLFemale-only 1216713319
SVNIT, SuratMechanical  B.TechOSOBC-NCL (PwD)Gender-Neutral500500
SVNIT, SuratMechanical  B.TechOSOBC-NCL (PwD)Female-only 946946
SVNIT, SuratMechanical  B.TechOSSCGender-Neutral30473749
SVNIT, SuratMechanical  B.TechOSSCFemale-only 56166446
SVNIT, SuratMechanical  B.TechOSSC (PwD)Gender-Neutral132132
SVNIT, SuratMechanical  B.TechOSSTGender-Neutral11561447
SVNIT, SuratMechanical  B.TechOSSTFemale-only 16151615
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)HSOPENGender-Neutral1354140076
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)HSEWSGender-Neutral772310235
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)HSOBC-NCLGender-Neutral1606121245
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)HSSCGender-Neutral946214222
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)HSSTGender-Neutral24883134
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSOPENGender-Neutral691324610
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSOPEN (PwD)Gender-Neutral14941494
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSEWSGender-Neutral55145629
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSOBC-NCLGender-Neutral723510976
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSOBC-NCL (PwD)Gender-Neutral11821182
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSSCGender-Neutral21426434
SVNIT, SuratPhysics (5 Years, Integrated Master of Science)OSSTGender-Neutral14372726
October 16, 2020
neetresults-1280x1168.jpg
2min11680

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

NEET-JEE જેવી પરીક્ષાઓમાં પ્રોફેશનલ ટિચીંગના બહાને ધો.11-12 સાયન્સના વાલીઓના બેથી અઢીલાખ રૂપિયા ખંખેરી લેતા ધંધાદારી કોચિંગ ક્લાસીસો ને સુરતની આશાદીપ ગ્રુપ, પીપી સવાણી સ્કુલ, ભૂલકાભવન, ભૂલકા વિહાર જેવી સાયન્સ સ્કુલોએ ધોબીપછાડ આપી છે. 2020માં NEET-JEE પરફોર્મન્સમાં કોચિંગ ક્લાસીસો કરતા સુરતની સ્કુલોનું પરફોર્મન્સ જબરદસ્ત જોવા મળ્યું છે તેમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 14 જેટલા વિદ્યાર્થીઓ 600 પ્લસ સ્કોર નીટમાં લાવી ચૂક્યા છે. જેઇઇ મેઇન્સ અને એડવાન્સ્ડમાં પણ આશાદીપ સ્કુલના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો.

ધો.11-12 સાયન્સમાં NEET-JEE માટે પ્રાઇવેટ કોચિંગની જગ્યાએ સ્કુલોમાં જ એડમિશન લેવાનો આગ્રહ રાખો

સુરત શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે ધો.11-12 સાયન્સમાં NEET-JEEના ખાનગી કોચિંગ ક્લાસીસોની જગ્યાએ રેગ્યુલર સ્કુલમાં જ પ્રવેશ મેળવવો જોઇએ. હાલમાં જે પરફોર્મન્સ આવ્યા છે તેમાં કોચિંગ ક્લાસીસો કરતા સ્કુલના પરફોર્મન્સ ઉજળા છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ અનબિટન

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સુરત શહેર જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ધો.12 સાયન્સ કોમર્સના પરીણામમાં એકચક્રી શાસન કરી રહેલા સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ હવે જેઇઇ અને નીટ જેવી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના પરફોર્મન્સમાં પણ અનબિટન બની રહ્યા છે. નીટ-2020ના પરીણામ બાદ આશાદીપ આઇ.આઇ.ટી.ના એક સાથે 14 વિદ્યાર્થીઓએ 600 પ્લસ સ્કોર કરીને રેકોર્ડ સર્જી દીધો છે.

  • 1. હિંગરાજીયા પ્રિયલ – 691
  • 2. સાવલિયા ખુશી – 639
  • ૩. ધામેલીયા રાજ – 633
  • 4. કાછડિયા સ્મિત – 633
  • 5. બલદાણીય હાર્દિક – 625
  • 6. ગજેરા દિક્ષિત – 618
  • 7. લખાણી ધ્રુમિત – 616
  • 8. ઉંધાડ કેલ્વીન – 615
  • 9. માવાણી તૃષિત – 614
  • 10. ભાલાળા સ્મિત – 608
  • 11. પટેલ હર્ષ – 604
  • 12. ખોયાણી પ્રેશીતા – 603
  • 13. કાકડિયા જય – 602
  • 14. મકવાણા લલિત -600

નીટ 2020માં સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં 691નો સર્વોચ્ચ સ્કોર ધરાવતા આશાદીપ સ્કુલના વિદ્યાર્થી પ્રિયલ જીતુભાઇ હિગરાજીયાની તસ્વીર

No description available.

તા.16મી ઓક્ટોબરે રાત્રે આઠ વાગ્યા બાદ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં રાત્રે 10 કલાકે મળેલી લેટેસ્ટ માહિતી મુજબ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના ધો.12 સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થી હિગરાજીયા પ્રિયલ જીતુભાઇએ 720માંથી 691નો સ્કોર હાંસલ કરીને સમગ્ર સુરત શહેર તેમજ ગુજરાતમાં અનબિટન સ્કોર કર્યો છે. નીટ 2020ના પરીણામો ધીરે ધીરે બહાર આવી રહ્યા હોઇ, સ્કુલ સંચાલકો દ્વારા કોઇ જ દાવો કરાયો નથી કે તેમની સ્કુલનો વિદ્યાર્થી ટોપર છે પરંતુ, સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદાને મળેલી પ્રાથમિક માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં હજુ સુધી નીટ 2020માં 691થી વધુ સ્કોર ધરાવતા વિદ્યાર્થીની માહિતી બહાર આવી નથી.

કૌશલ વિદ્યાભવનના કૌશલ ભાયાણીએ 640 સ્કોર કર્યો

સુરતમાં વરાછા રોડ પર આવેલા કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થી કૌશલ ભાયાણીએ નીટ 2020માં 720માંથી 640 સ્કોર કર્યો હોવાની માહિતી શાળાના આચાર્ય શ્રી હરેશભાઇએ આપી હતી.

જેઇઇ એડવાન્સ્ડમાં પણ આશાદીપ ગ્રુપ અવ્વલ રહ્યું હતું

NEET માં 640 પ્લસ સ્કોર ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની માહિતી તેમના સ્કોર કાર્ડ અને ફોટા સાથે 98253 44944 પર વ્હોટ્સ એપ કરવા વિનંતી, જેથી તેમને અહેવાલમાં સમાવી શકાય

October 9, 2020
surat_loksabha.png
1min5010

સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ ને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮૫ ચોરસ કિ.મી વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થશે. તેમજ આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપી છે. CM રૂપાણીના મોટા નિર્ણયથી આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

આ પ્લાનને મંજૂરીથી અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ એક કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના ૫૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે તેમજ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા હવે ખૂલી શકશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે. આ સાથે જ સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં આવશે.

  • આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
  • – DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે
  • અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે
  • પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે નવી દિશા હવે ખૂલી શકશે.
  • કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
  • સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નીવડશે.

October 7, 2020
dinesh_navadia_cialive.jpg
1min7730

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો 80મો પદગ્રહણ સમારો આજરોજ તા.7મી ઓક્ટોબર 2020ની શમી સાંજે યોજાઇ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૦–ર૧ માટેના વરાયેલા પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા અને ચૂંટાયેલા ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી મર્યાદિત આમંત્રિતો વચ્ચે પદગ્રહણ કરશે. સાથે જ દિનેશ નાવડીયાની ટીમમાં નિખીલ મદ્રાસી સેક્રેટરી તરીકે, મનીષ કાપડીયા ખજાનચી તરીકે તથા અન્ય ટીમ મેમ્બરો જુદી જુદી જવાબદારી સાથે કામકાજ શરૂ કરશે.

ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પડકારો વચ્ચે SGCCIનું સુકાન સંભાળી રહ્યા છે દિનેશ નાવડીયા

SGCCIમાં હાલ ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પ્રતિકુળ સંજોગો જોવા મળી રહ્યા છે. હાલ ચેમ્બરની આવક ઝીરો છે. SGCCIની જે મિલકતો ભાડે અપાયેલી હતી એ તમામ ભાડુઆત સંસ્થાઓ ખાલી કરી ગયા છે, બીજી તરફ હાલની સ્થિતિમાં એકેય એક્ઝિબીશન થયા નથી કે તેની આવક ચેમ્બરને મળી રહે. આમ સાવ ઝીરો ઇન્કમ વચ્ચે અને પેન્ડેમિકની કપરી પરિસ્થિતિમાં દિનેશ નાવડીયા પોતાની ટર્મ શરૂ કરી રહ્યા છે. આમ છતાં દિનેશ નાવડીયાએ જે પ્રકારે હીરા ઉદ્યોગ માટે કામગીરી કરી છે એ જોતા તેમના શુભેચ્છકોનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના વેપાર વાણિજ્યના વેલ્ફેર માટે દિનેશ નાવડીયાની SGCCIમાં ટર્મ યાદગાર બની રહેશે.

ટેક્સટાઇલ-હીરા ઉદ્યોગની સાથે દક્ષિણ ગુજરાતના દરેક ધંધા-રોજગારના વેલ્ફેર માટે કામ કરશે દિનેશ નાવડીયાની ટીમ

SGCCIમાં એવું જોવાયું છે કે મોટા ભાગે ટેક્સટાઇલ, બાંધકામ, ઓટો, ઝવેરાત જેવા ઉધોગો માટે જ પ્રદર્શનો, સેમિનારો, મેળાવડા થતાં હોય છે પરંતુ દિનેશ નાવડીયાએ ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકેની કામગીરીમાં જ સંકેતો આપી દીધા છે કે ફક્ત ટેક્સટાઇલ, હીરા-ઝવેરાત કે બાંધકામ ઉદ્યોગ જ નહીં બલકે દક્ષિણ ગુજરાતના દરેકે દરેક ઉદ્યોગ, ધંધા, રોજગારોને સ્પર્શતી દરેક બાબતો કે જ્યાં SGCCIની મધ્યસ્થિ, પ્રતિનિધિત્વ, સંકલન, પ્રેઝન્ટેશન કોઇપણ પ્રકારે ભૂમિકાની આવશ્યકતા હશે ત્યાં SGCCIના દિનેશ નાવડીયાની ટીમ કાર્ય કરશે.

બર્થ ડે વીશ કન્સેપ્ટ વખાણી રહ્યા છે SGCCIના મેમ્બર્સ

SGCCIના પૂર્વ પ્રમુખ કેતન દેસાઇ રજા પર ઉતાર્યા અને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયાએ કામગીરી શરૂ કરી ત્યારે તેમણે SGCCIના કમિટી મેમ્બર્સને તેમના ઘરે જઇને SGCCI વતી બર્થ ડે વીશ કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. આ શરૂઆતને SGCCIના મેમ્બર્સ વખાણી રહ્યા છે. SGCCI વતી બર્થડે વીશની સાથે જ જે તે મેમ્બરને જુદી જુદી ગીફ્ટ સમાવતું એક હેમ્પર ભેંટ આપવામાં આવી રહ્યું છે.

પહેલીવાર SGCCI સ્ટાફ સાથે મિટીંગ યોજી

ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે અનેક નવા ચીલા ચાતરતા દિનેશ નાવડીયાએ પહેલીવાર SGCCI સ્ટાફ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો જાણ્યા હતા. એક મેન્ટર તરીકેની ભૂમિકા ભજવવાના કોલ સાથે તેમને કોઇપણ તકલીફ હોય તો બેધડક જણાવવા કહ્યું હતું. SGCCI સ્ટાફને સ્પેસિફિક એપ્રોચ સાથે કામગીરી કરવાની સિસ્ટમ પણ તેઓ સુપેરે સેટ કરી શક્યા છે.

ઇન્સ્ટોલેશન સેરેમની પણ મર્યાદિત મહેમાનોની હાજરીમાં

કોવિડ– ૧૯ની સરકારની ગાઇડ લાઇન્સ મુજબ માત્ર ર૦૦ આમંત્રિતોને નિમંત્રવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેમ્બરના તમામ ૯ હજાર સભ્યોને ઝૂમ એપ દ્વારા નિમંત્રવામાં આવ્યા છે.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા અતિથિ વિશેષ તરીકે સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની (આઈ.એ.એસ.) અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ (આઇ.એ.એસ.) સ્થાન શોભાવશે.

October 4, 2020
dinesh_navadia_cialive.jpg
2min7470
  • 4/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી ચૂંટાઇ આવ્યા
  • 5/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની AGM
  • 6/10 એ વિજયી મૂહૂર્તમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દિનેશ નાવડીયાની ટીમ ચાર્જ ગ્રહણ કરશે
  • 7/10 બુધવારે 7/10 બુધવારે પ્લેટીનમ હોલ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI નવા પ્રમુખ તરીકે દિનેશ નાવડીયા માટે ઇન્સ્ટોલેશન સેરેમની
  • દિનેશ નાવડીયાની ટીમમા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી, સેક્રેટરી તરીકે નિખીલ મદ્રાસી અને ખજાનચી તરીકે મનીષ કાપડીયા ચાર્જ ગ્રહણ કરશે

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયા આગામી તા.7મી ઓક્ટોબરને બુધવારે સત્તાવાર રીતે ચાર્જ લેશે. દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ પ્લાઝા ખાતે યોજાશે. દિનેશ નાવડીયાને એક મહિના માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બનાવાયા હતા એ સમય દરમિયાન જ તેમણે ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓને એવી ધમધમાવી દીધી હતી કે તેમના વિરોધી જૂથે તરકટ રચીને પ્રમુખ પદથી દૂર રાખવાના પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, વિરોધીઓની એકેય કારી કારગત નિવડી ન હતી.

આજરોજ તા.4 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયા બાદ આવતીકાલ તા.5મી ઓક્ટોબર 2020ના રોજ વર્તમાન પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની એન્યુઅલ જનરલ મિટીંગ ઝુમ એપ્લિકેશન પર યોજી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આશિષ ગુજરાતી વિજયી

અપેક્ષા મુજબ જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વિતેલા વર્ષથી જ દિનેશ નાવડીયા અને બીએસ અગ્રવાલની બનેલી ધરી શક્તિશાળી નિવડી છે અને સતત બીજા વર્ષે દિનેશ નાવડીયા જૂથે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી જીતી લીધી છે. જે રીતે પ્રચારમાં બન્ને ઉમેદવારો આશિષ ગુજરાતી અને મિતીશ મોદી વચ્ચે કાંટાની ટક્કર હોવાનો પ્રભાવ ઉભો કરાયો હતો એનાથી વિપરીત આશિષ ગુજરાતીએ આસાનીથી અને મોટા માર્જિન સાથે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી કમિટીના સભ્યો સર્વશ્રી હેતલ મહેતા અને શ્રી કમલેશ યાજ્ઞિકે પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને મિતીશ મોદીને સાથે રાખીને ખેલદીલીભર્યો માહોલ ખડો કર્યો હતો

આશિષ ગુજરાતીની જીત નિશ્ચિત હતી

સોમવારે 5/10 એ ચેમ્બરની AGM

October 3, 2020
mitishmodi1.jpg
1min7980

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગામી રવિવારે યોજાનારી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીના બેલેટ પેપરમાં 4 ઉમેદવારોના નામો જોવા તો મળશે પરંતુ, હાલ બે ઉમેદવારો વચ્ચે જ દ્વીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. મિતીશ મોદી અને આશીષ ગુજરાતી આ બે ઉમેદવારો પૈકી મિતીશ મોદી સામે હરીફોએ અનેક કાવાદાવાઓ રચ્યા હોવા છતાં વન ટુ વન અને ગ્રુપ મિટીંગો થકી મિતીશ મોદી સર્વત્ર છવાયેલા જોવા મળી રહ્યા છે.

મિતીશ મોદી સામે સ્પીડબ્રેકરોના આ નુસ્ખાઓ કારગત ના નિવડ્યા

  • ચેમ્બરના મતદારોને ખુલ્લંખુલ્લા લોભપ્રલોભનો આપીને ચૂંટણીના નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે
  • મિતીશ મોદીના સમર્થકોએ લગાડેલા બેનરો સામે વિરોધ ઉઠાવીને નિયમભંગ કરાયાની ફરીયાદો કરી
  • સુગર ફેક્ટરીઓને 2400 કરોડનો ટેક્સ ઝીરો કરી આપવામાં ભજવેલી ભૂમિકાને ખોટો પ્રચાર ગણાવવાની હરકતો પર પાણી ફરી વળ્યા
  • ચેમ્બરનું સુકાન વ્યાવસાયિક (સી.એ.)ની જગ્યાએ ઉદ્યોગકારને આપવું જોઇએ એવા પ્રચાર થકી મત મેળવવાની કોશીશો મતદારો જ નાકામ્યાબ બનાવી રહ્યા છે.

સ્વચ્છ અને પ્રમાણિક પ્રતિભા મિતીશ મોદી પોતાના કાર્યોથી જ હોટફેવરીટ બન્યા

મિતીશ મોદી માટે કહેવાય છે કે તેઓ હરીફો પાછળ શક્તિ વેડફવા કરતા પોતાના કાર્યોનું ભાથું રજૂ કરીને જ ચેમ્બરના મતદારોને કન્વીન્સ કરી રહ્યા છે. અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં મિતીશ મોદીએ જે કાર્યો કર્યા છે, એનો લાભ વિશાળ વર્ગને મળ્યો છે. સ્વચ્છ અને પ્રમાણિક પ્રતિભાનું તેજ મિતીશ મોદીને આ ચૂંટણીમાં ઝળહળતા દેખાડી રહ્યું છે. મિતીશ મોદી કહે છે કે તેમની સામે હરીફો ભલે જે કાવાદાવા કરે પણ મતદારો જાણે છે કે કયા ઉમેદવારમાં દમખમ છે. મને મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે.

September 30, 2020
mitis.jpg
1min6910

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા સુરતના જાણીતી સી.એ. મિતીશ મોદી આ પદના ખરા દાવેદાર એટલા માટે પણ છે કે તેમણે દક્ષિણ ગુજરાત સમેત સમગ્ર ગુજરાતની સુગર ફેક્ટરીઓ જોગ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવેલી કુલ રૂ.2400 કરોડની ટેક્સ ડિમાંડને છેક વડાપ્રધાન શ્રી મોદી સુધી રજૂઆતો કરીને આખરે ઝીરો કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ, સુગર ફેક્ટરીઓ માટે અન્યાયી ઇન્કમટેક્સના કાયદાની કલમમાં પણ આવકારદાયક સુધારો કરાવવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના આ પ્રકારે અનેક પ્રશ્નો ગૂંચવાયેલા છે ત્યારે મિતીશ મોદી જેવા પ્રતિનિધિ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી રાજ્ય સરકાર સાથે અસરકારક રીતે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેમ છે.

સી.એ. મિતીશ મોદીના સમર્થકોએ આપેલી માહિતી મુજબ સુગર ફેક્ટરીઓ ખાંડના એફ.આર.પી. કરતા વધારે ભાવ ચૂકવે તો તેના પર ઇનકમ ટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો.

2013 માં પહેલી નોટીસ સુગર ફેક્ટરીઓને મળી હતી. આ મુદ્દા પર ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓના ફેડરેશને મિતીશ મોદીને અધિકૃત રજૂઆત કર્તાનો દરજ્જો આપીને મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એ 2006-07થી 2010-11 સુધીના સમયગાળા માટે 2500 કરોડ સુધીની ટેક્સ ડિમાંડ નોટીસ કાઢી નાંખી હતી. કુલ 17 ફેક્ટરીઓને આ પ્રકારે સીધો ફાયદો મિતીશ મોદીની મુદ્દાસર રજૂઆતોને કારણે શક્ય બની શક્યો હતો. ગુજરાત સુગર ફેડરેશનને સુરતના સી.એ. મિતીશ મોદીને અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિયુક્તિ આપી છે.

એ પછી આકારણી વર્ષ 11-12, 12-13, 13-14 અને 14-15ના એસેસમેન્ટ વર્ષ માટે પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

2014માં સુગર ફેક્ટરીઓ પર લાગૂ કરાયેલા ઇન્કમટેક્સના મુદ્દે વડાપ્રધાન શ્રી મોદીને મળેલા પ્રતિનિધિ મંડળમાં મુખ્ય રજૂઆતકર્તા બન્યા હતા મિતીશ મોદી

દક્ષિણ ગુજરાતના અનેક ઉદ્યોગ ધંધાના પડતર પ્રશ્નો પરત્વે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન સાધી નિરાકરણ લાવવામાં સી.એ. મિતીશ મોદીની ભૂમિકા નિર્ણાયક બની શકે તેમ છે

પરીણામે આ સમગ્ર મુદ્દા પર મિતીશ મોદીએ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન તૈયાર કરીને 2014માં વડાપ્રધાન શ્રી મોદીને રૂબરૂમાં નવી દિલ્હી ખાતે રજૂઆતો કરી હતી. ગુજરાતના દરેક એમ.પી.ની હાજરીમાં તેમણે રજૂઆતો કરી હતી. વડાપ્રધાન શ્રી મોદીએ રિપ્રેઝન્ટેશન સાંભળીને તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીને મુદ્દો રિફર કર્યો હતો. જેના કારણે નાણાકીય વર્ષ 15-16થી કાયદો બદલાવવાની રજૂઆતો કરવામાં આવ્યો હતો.

ઇન્કમ ટેક્સ એક્ટ 1962ની કલમ નં.36 (1) (17) કલમમાં સુધારો મિતીશ મોદીના સૂચવ્યા અનુસાર કરવામાં આવ્યો હતો.

દરેક રાજ્ય સરકારે સુગર ફેક્ટરી જે ભાવ પાડે તે ભાવ રાજ્ય સરકારે મંજૂર કરવાનો અને તેના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત રાજ્ય તરફથી સુરતના સી.એ.ની નિમણૂંક કરવામાં આવી છે.