સ્પોન્સર્સ અને પાર્ટનર્સની મદદથી Win-Win સિચુએશનમાં ચાલી રહી છે BNI ઓલમ્પિક ઇવેન્ટ
BNI સુરતની સૌથી મોટી ઇવેન્ટ BNI ઓલમ્પિક્સ રમતોત્સવ હાલમાં સુરતમાં ચાલી રહ્યો છે. BNI સુરતના 16 ચેપ્ટર્સના 1200થી વધુ મેમ્બર પ્લેયર્સ ઉપરાંત તેમના પરિવારજનો, બાળકો આ ઓલમ્પિક્સની જુદી જુદી રમતોમાં ભાગ લઇને ઇનામો જીતી રહ્યા છે.
કોઇપણ ઇવેન્ટ યોજાવાની હોય એટલે પહેલા તો તેનો ખર્ચ, વ્યવસ્થા, વેન્યુથી લઇને તેના સમાપન સમારોહ સુધીની બાબતો વિચારવી પડે. બી.એન.આઇ. ઓલમ્પિક્સ માટે શહેરની જાણીતી બ્રાન્ડસએ ઉદાર મનથી પોતાનાથી શક્ય એટલી હેલ્પ કરીને આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સરળ બનાવ્યું હોવાની નોંધ બી.એન.આઇ.ના જુદા જુદા ચેપ્ટર્સ અને તેના સભ્યો લઇ રહ્યા છે.
BNI સુરતે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે BNI ઓલમ્પિક્સનો રમતોત્સવ તેમના સ્પોન્સર્સ અને પાર્ટનર્સ વગર આટલી ભવ્ય રીતે યોજી શકાયો ન હોત. BNI સુરતના ઓલમ્પિક્સમાં જુદા જુદા હેડ્સમાં પાર્ટનર્સ દ્વારા વીન-વીન સિચુએશન, બાર્ટર સિચુએશનથી BNI સુરત ઓલમ્પિક ગેમ્સને જે સપોર્ટ કર્યો છે એ માટે BNI તમામને આભારી છે. પાર્ટનર્સ અને સ્પોન્સર્સના કારણે રમતોત્સવ પાછળ થતા ખર્ચમાં ભારે ઘટાડો કરી શકાયો હોવાની નોંધ પણ લેવામાં આવી રહી છે.

BNI સુરત ઓલમ્પિક્સના મેઇન સ્પોન્સર્સ તેમજ કો-સ્પોન્સર્સ પર નજર કરીએ તો દરેક ચેપ્ટર દીઠ એક મેઇન સ્પોન્સર્સ રહ્યા છે. જેમાં
અલકેમિસ્ટ માધવ પ્રિન્ટર્સ
બેંચમાર્ક જલારામ ખીચડી
ચેમ્પિયન્સ ધરતી સ્વીટ્સ એન્ડ નમકીન
ડાયમંડ ફેસકોમ
ઇલાઇટ એન.એક્સ.વિનઅર
ફાલ્કન અંબા ટ્રેડિંગ
ગ્લેડિએટર સ્કોઇ, ધ ઇન્સ્યુરન્સ સુપર માર્કેટ
હોલમાર્ક સાઇ વર્લ્ડ ટ્રાવેલ
આઇકોન મેટ્રો કુલ કોર્પોરેશન- 24 કેરેટ્સ
જ્યુપીટર જ્યુપીટર
કામા એન.એમ.
માર્વેલ ઇઝ્ઝી-જી ટેલ
બાહુબલી બુક એન ફ્લાય
ચાણક્ય તોષલ ઇન્ફોટેક
કો-સ્પોન્સર્સ
હોમ સ્ટુડીયો
જૈનમ
શ્રી રંગ સરીતા
બ્રાઇડલ ઃ બી-મોર
રીચીરીચ
જય બાલાજી ડાયમંડ
ધ રીયલ એસ્ટેટ હબ
કોઝ્મો
બ્રહ્માણી
ટીઆરટી ટેક્નોલોજીસ્ટ એલએલપી
ગૌરાંગ ગ્રુપ
સ્વાસ્થયમ્ આયુર્વેદિક ક્લિનિક
ડિઝાઇન માય હોલીડેઝ

પ્રાઉડ પાર્ટનર્સમાં
ડીજીટર મિડીયા પાર્ટનર ઓનલાઇન યુગ- સુરતીઝ
વિડીયોગ્રાફી પાર્ટનર ડીએસએલઆર એકેડેમી
ફોટોગ્રાફી પાર્ટનર ફોટોવાલે
એન્ટરટેઇનમેન્ટ પાટર્નર વન-ઓ-સેવન
રેડીયો પાર્ટનર બીગ એફ.એમ.
ઓનલાઇન ન્યુઝ બ્રાન્ડિંગ પાર્ટનર સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ
બેનર્સ પાર્ટનર ફેબ વર્લ્ડ
હેલ્થ એન્ડ મેડીકલ પાર્ટનર બોમ્બે મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ
ઇવેન્ટ પાર્ટનર યુ.એન. આઇ. -ડી વોકા
હાઇડ્રેશન પાર્ટનર વોટર જાપાન
પાવર પાર્ટનર ફર્સ્ટ એનર્જી
મંડપ-ડેકોરેશન પાર્ટનર ક્રિશ્ના મંડપ ડેકોરેશન
બેગ પાર્ટનર હેમિશફિઅર
ગીફ્ટિંગ પાર્ટનર સીઝનલ ડેકોર, આમંત્રણ, ફોન માસ્ટર, શ્રી સાઇનાથ સ્ટોર્સ
મેડલ્સ એન્ડ ટ્રોફી પાર્ટનર ડીકેથ્લોન
બ્રાન્ડિંગ એન્ડ ડિઝાઇનિંગ પાર્ટનર બ્રાન્ડ ઇન્ડિયા
સ્વીમીંગ વેન્યુ પાર્ટનર સી.બી પટેલ હેલ્થ ક્લબ
વેન્યુ પાર્ટનર પ્લેયર્સ સ્પોર્ટસ એન્ડ કાફે
ઇન્ડોર ગેમ વેન્યુ પાર્ટનર સ્ટરલિંગ એકેડેમી
કેટરિંગ પાર્ટનર સાઇ કેટરિંગ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


