SGCCIની 2022ની લિડરશીપ માટે અભ્યાસુ ઉદ્યોગપતિ આશિષ ગુજરાતીએ 2019માં જ બેઝ તૈયાર કરી દીધો હતો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI માં 2019થી લિડરશીપના પરીમામો બદલાયા છે. હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની એન્ટ્રી સાથે SGCCIના નેતૃત્વમાં થઇ રહેલા પરીવર્તન સામે મળી રહ્યા છે. 2022માં SGCCIની લિડરશીપ કોણ કરશે એ આગામી તા.4થી ઓક્ટોબર 2020ના રોજ યોજાઇ રહેલી SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી નક્કી … Continue reading SGCCIની 2022ની લિડરશીપ માટે અભ્યાસુ ઉદ્યોગપતિ આશિષ ગુજરાતીએ 2019માં જ બેઝ તૈયાર કરી દીધો હતો