ચૂંટણીના વર્ષમાં સિટી લિમીટ વિસ્તરણ : મહાપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત

SMC હદ વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કરતું નોટિફિકેશન આજરોજ તા.18મી જુન 2020ના રોજ જાહેર કર્યું છે. જાણકારો કહે છે કે સુરત સમેત રાજ્યની મહાનગરપાલિકાઓની હદના વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી, લાંબા ગાળે ફાયદો મળશે પરંતુ, ટૂંકા ગાળામાં તો સિટી … Continue reading ચૂંટણીના વર્ષમાં સિટી લિમીટ વિસ્તરણ : મહાપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત