દિલેરી સુરતીઓના લોહીમાં વહે છે : રૂપિયા, સંપતિ, માનવ અંગો અને હવે પ્લાઝમા, દાન આપવામાં સુરતીઓને પહેલા નંબર સિવાય કશું ખપતું નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા … Continue reading દિલેરી સુરતીઓના લોહીમાં વહે છે : રૂપિયા, સંપતિ, માનવ અંગો અને હવે પ્લાઝમા, દાન આપવામાં સુરતીઓને પહેલા નંબર સિવાય કશું ખપતું નથી