ઓનલાઇન શિક્ષણની પરીણામ પર ઘેરી અસર પડી, 12 સાયન્સમાં 68,681 પાસ અને 27,034 નાપાસ થયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 જે વિદ્યાર્થીઓ ધો.11-12 સાયન્સના બે વર્ષના અભ્યાસમાં દોઢ વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઇન જ ભણી શક્યા હતા તેવા વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરીણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરીણામ પર ઘેરી અસર વર્તાયેલ જોવા મળી રહી છે. પાછલા 7 વર્ષમાં આટલું કંગાળ બોર્ડનું પરીણામ આવ્યું નથી. કુલ 68681 વિદ્યાર્થીઓ પાસ … Continue reading ઓનલાઇન શિક્ષણની પરીણામ પર ઘેરી અસર પડી, 12 સાયન્સમાં 68,681 પાસ અને 27,034 નાપાસ થયા