મોંઘીદાટ બ્રાન્ડેડ કરતા મંડળોએ બનાવેલી મીઠાઈઓ રક્ષાબંધને વધુ ઉપડી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 રક્ષાબંધન હવે મોટા ભાગે મીઠાઇઓનો તહેવાર બની ગયો છે અને હાલ મંદીનો માહોલ છે ત્યારે આ વખતે 2019ના રક્ષાબંધન પર્વે સૌથી વધુ જો કોઇ મીઠાઇએ વેચાઇ હોય તો એ મોંઘીદાટ બ્રાન્ડેડ નહીં પણ અનબ્રાન્ડેડ એટલે કે ગૃહ ઉદ્યોગની, સોસાયટી, મંડળ, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ વધુ વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે. શહેરમાં જુદી … Continue reading મોંઘીદાટ બ્રાન્ડેડ કરતા મંડળોએ બનાવેલી મીઠાઈઓ રક્ષાબંધને વધુ ઉપડી