MD/MS બનવા માટેની NEET-PG-2020 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ

MBBS માટે ખાસ: મેડીકલમાં માસ્ટર્સ માટે ભારતમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 મેડીકલ ગ્રેજ્યુએશન એટલે કે એમ.બી.બી.એસ. થયા હોય અને એમ.ડી., એમ.એસ. કે અન્ય પી.જી. ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબો માટે નીટ પી.જી. 2020 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ તા.1લી નવેમ્બર 2019થી નીટ પી.જી. માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા … Continue reading MD/MS બનવા માટેની NEET-PG-2020 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ